________________
તવ શાસ્ત્ર : જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૮૩
(૯) ચંદ્ર, ચંદ્ર, અભિવદ્ધિત, ચંદ્ર, અભિવદ્ધિત તે પાંચ સંવત્સરનો યુગ હોય છે. આ સંવત્સર ચંદ્રથી શરૂ થનારા હોય છે. અયન બે છે દક્ષિણાયન, ઉત્તરાયન. એમાં પ્રથમ દક્ષિણાયન હોય છે. પક્ષ બે હોય છે– કૃષ્ણ અને શુકલ. એમાં કૃષ્ણ પક્ષ પહેલા હોય છે. એજ પ્રકારે કરણોમાં બાલવ, નક્ષત્રોમાં અભિજિત, અહોરાત્રમાં દિવસ અને મુહૂર્તમાં રૌદ્ર મુહૂર્ત એ બધાથી પહેલા હોય છે. (૧૦) એક યુગમાં ૧૦ અયન, ૩૦ ઋતુ, ૬૦ મહિના, ૧૨૦ પક્ષ, ૧૮૩૦ દિવસ, ૫૪૯૦૦ મુહૂર્ત હોય છે. (૧૧) નક્ષત્ર સંબંધી વર્ણન અહીં દસ દ્વારોથી છે–૧. પ્રમર્દ આદિ યોગ ૨. દેવતા ૩. તારા ૪. ગોત્ર ૫. સંસ્થાન ૬. ચન્દ્ર સૂર્ય યોગ ૭. કુલ૮. પૂનમ અમાસમાં કુલ ૯. પૂનમ અમાસના કુલોમાં મહિનાઓનો સંબંધ ૧૦. રાત્રિવાહક. આ દસે દ્વારોનું વર્ણન જયોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં જાઓ અન્ય પણ આ સાતમાં વક્ષસ્કારનું વર્ણન તે સૂત્રમાં જોવું જોઈએ. (૧૨) અષાઢ મહિનાના અંતિમ દિવસે બે પગની પોરસી છાયા થાય છે. અર્થાત્ પગના ઘૂંટણ પર્વતની છાયા બે પગ જેટલી હોય છે. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બે પગ અને ચાર અંગુલ છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ રીતે પ્રતિ મહિના ૪ અંગુલ વધતા પોષ સુધી ૬ મહિનામાં ૨૪ અંગુલ = ૨ પગ છાયા વધી જાય છે. અર્થાત્ +૨ = ૪ પગ જેટલી છાયા હોય છે. ત્યારે પોરસી આવે છે. આ પગના ઘૂંટણ સુધીના પગની છાયાના માપથી પોરસી જાણવાનું માપ બતાવવામાં આવેલ છે. (૧૩) સોળ દ્વાર આ પ્રકારે છે– ૧. તારા અને સૂર્ય ચન્દ્રની અલ્પ અથવા સમ ઋદ્ધિ સ્થિતિ ૨. ચન્દ્રનો પરિવાર ૩. મેરુથી અંતર ૪. લોકાંતથી અંતર ૫. સમભૂમિથી અંતર ૬. બધાથી ઉપર નીચે વગેરે ૭. વિમાનોના સંસ્થાન ૮.
જ્યોતિષી દેવોની સંખ્યાલ.વાહક દેવ ૧૦. શીધ્ર મંદ ગતિ ૧૧. અલ્પદ્ધિક મહદ્ધિક ૧૨. તારાઓનું પરસ્પર અંતર ૧૩. અગ્રમહિષીઓ ૧૪. પરિષદ અને ભોગ ૧૫. આયુષ્ય ૧૬. અલ્પબદુત્વ.(આ બધા કારોનું વર્ણન પુષ્પ ૨૮માં જોવું) જબૂદ્વીપમાં તીર્થકર વગેરેની સંખ્યા -
જઘન્ય | ઉત્કૃષ્ટ નામ | જઘન્ય | ઉત્કૃષ્ટ તીર્થકર | નિધિ રત્ન અસ્તિત્વ
૩૦૬ ચક્રવર્તી
નિધિ રત્ન ઉપભોગ ૩૬ ૨૭૦ બલદેવ
પંચેન્દ્રિય રત્ન વાસુદેવ
એકેન્દ્રિય રત્ન
૨૧)
નામ
= !
–
=
=
૨૧)
=
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org