________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
મિથ્યા માન્યતા :- આ વિષયમાં પણ જગતમાં ઘણી ખોટી માન્યતાઓ છે જેમ કે (૧) ૧૧૩૩ યોજન દ્વીપ અને ૧૧૩૩ યોજન સમુદ્રના ક્ષેત્રમાં સૂર્ય ગમનાગમન કરે છે. (૨) એક એક યોજન વધારે એટલે કે ૧૧૩૪ યોજન. (૩) એક એક યોજન વધારે અર્થાત્ ૧૧૩૫ યોજન દ્વીપ સમુદ્રના ક્ષેત્રમાં સૂર્ય ગમનાગમન કરે છે. (૪) અર્ધા દ્વીપ સમુદ્ર. (૫) કિંચિત્ પણ દ્વીપ સમુદ્રનું અવગાહન કરતા નથી.
૨૦૬
છઠ્ઠો પ્રતિ પ્રાભૂત
પ્રતિ દિવસ વિકંપન :- સૂર્ય એક દિવસમાં ૨ TM યોજન ક્ષેત્ર વિકંપન કરે છે અર્થાત્ આગળ સરકે છે, એ રીતે ૧૮૩ દિવસ(દ્ર મહીના) માં ૫૧૦ યોજન આગળ સરકે છે.
આનું વિશેષ સ્પષ્ટીકરણ ચોથા પ્રતિ પ્રાભૂતમાં થયેલ છે. મિથ્યા માન્યતા :- આ વિષય પર જગતમાં મિથ્યા માન્યતાઓ આ પ્રમાણે ચાલે છે (૧) પ્રતિ દિવસ વિકંપન ર ુ, મૈં યોજન હોય છે. (૨) પ્રતિ દિવસના ૨, રૈ યોજનવિકંપન થાય છે. (૩) પ્રતિ દિવસ ૨ યોજનં વિકંપન થાય છે.
(૪) પ્રતિ દિવસ ૩૪૬ યોજન વિકંપન થાય છે. (૫) પ્રતિ દિવસ ૩
રૂ
યોજન વિકંપન થાય છે. (૬) પ્રતિ દિવસ ૩ ૢ યોજન વિકંપન થાય છે. (૭) પ્રતિ દિવસ ખ ૨ યોજન વિકંપન થાય છે.
૪
૧૮૩
સાતમો પ્રતિ પ્રાભૂત
સૂર્ય ચંદ્ર વિમાન સંસ્થાન :- સૂર્ય ચંદ્રના વિમાન છત્રઆકારના છે. અર્ધ કોઠાના ફળના આકારવાળા અર્થાત્ નીચેથી સમતલ, ઉપરથી ગોળ અને ચોતરફથી ગોળાકાર હોય છે.
મિથ્યા માન્યતા :– આ વિષયમાં ભ્રમપૂર્ણ માન્યતા આ પ્રકારે છે. ૧. સમ ચોરસ ૨. વિષમ ચોરસ ૩. સમ ચતુષ્કોણ ૪. વિષમ ચતુષ્કોણ ૫. સમચક્રવાલ ૬. વિષમ ચક્રવાલ ૭. અર્ધ ચક્રવાલ.
સર્વજ્ઞોક્ત ઉક્ત છત્રાકાર સંસ્થાન માનવાવાળા પણ લોકો જગતમાં છે તે જિનમતથી સમ્મત છે, મિથ્યા નહિ.
આઠમો પ્રતિ પ્રામૃત
મંડલોનો વિધ્યુંભ અને પરિધિ :- સૂર્યના પ્રત્યેક મંડલ(માર્ગ)ની પહોળાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.janelibrary.org