________________
૨૦૪
જંબુદ્રીપના જંબુઢીપના જંબુદ્રીપના જંબુદ્રીપના
જંબુદ્રીપના જંબૂઢીપના જંબુઢીપના જંબુદ્રીપના
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ભારતીય સૂર્ય
=
દક્ષિણ પૂર્વ ભાગમાં ઉત્તર પશ્ચિમ ભાગમાં
ઉત્તર પૂર્વ ભાગમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં
૯૨ મંડલોમાં
૯૧ મંડલોમાં
૯૨ મંડલોમાં.
૯૧ મંડલોમાં
ઐરાવતીય સૂર્ય
ઉત્તર પશ્ચિમ ભાગમાં
દક્ષિણ પૂર્વી ભાગમાં દક્ષિણ પશ્ચિમ ભાગમાં ઉત્તર પૂર્વ ભાગમાં
૯૨ મંડલોમાં
૯૧ મંડલોમાં ૯૨ મંડલોમાં
૯૧ મંડલોમાં
સ્વચલિત પર સ્વચલિત પર
પર ચલિત પર પર ચલિત પર
સ્વચલિત પર સ્વચલિત પર
પર ચલિત પર
પર ચલિત પર
પુનઃ ચલિત ક્ષેત્રનો હિસાબ :– બન્ને સૂર્ય ૧૮૩ મંડલને ૭૩ર જગ્યાએ કાપતા જતાં તેના પર પુનઃ ચાલે છે. તો એક મંડલ ને તે ૭૩૨ + ૧૮૩ = ૪ જગ્યાએ કાપે છે. એક એક મંડલ ને તે બન્ને સૂર્ય એક દિવસમાં અર્ધ-અર્ધા મંડલ કરીને પાર કરે અતઃ બન્ને મંડલ પાર કરીને તે બંને સૂર્ય પોતાના સ્વતંત્ર એક એક આખા ઘેરામાં ૪ + ૪ ૮ જગ્યાએ કાપે છે. એક જગ્યાએ કાપતા સમય તે મંડલના ૨ ભાગ પર પુનઃ ચાલે છે. તો ૮ જગ્યાએ કાપતાં ૧૨૪ × ૮ = ૧૪૪ અર્થાત્ તે બન્ને સૂર્ય એક એક ચક્કર પૂરું કરવામાં ૧૪૪ ભાગોને પુનઃ સ્પર્શ કરે છે. આ બે મંડલમાં બે સૂર્યો દ્વારા પુનઃ સ્પર્શિત ક્ષેત્રમાન છે. આથી એક મંડળમાં બે સૂર્યો દ્વારા સ્પર્શિત ક્ષેત્રમાં ભાગ હોય છે અને એક મંડલમાં એક સૂર્ય દ્વારા સ્પર્શિત ક્ષેત્રમાન ૐ ભાગ થાય છે. એમાં પણ એક જગ્યા સ્વચલિત ક્ષેત્ર પર પુનઃ ચાલે છે અને એક જગ્યા પર ચલિત પર પુનઃ ચાલે છે.
એ પ્રકારે એક સૂર્ય એક મંડલમાં જંબુદ્રીપની પરિધિના એક ચતુર્થ વિભાગમાં એકવાર સ્વચલિત માર્ગો પર ૪ મો ભાગ ચાલે છે અને તે જ મંડલમાં તે જ દિવસે બીજા(આગળના) ચતુર્થ વિભાગમાં એક વાર પર ચલિત માર્ગ પર ૧૬ મો ભાગ ચાલે છે. માટે પ્રતિદિવસે પ્રતિ મંડલના કુલ ૧૬ ભાગોમાં ચાલેલા પર એક સૂર્ય ચાલે છે અને બીજો સૂર્ય પણ પ્રતિ દિવસે કુલ રૂ મા ભાગમાં ચાલેલા પર ચાલે છે. માટે બન્ને સૂર્ય મળીને એક મંડલના ભાગ ચલિત પર ચાલે છે. એમ બાકીના ૐ ભાગ અચલિત(નવા) માર્ગ પર ચાલે છે અને એક સૂર્ય ભાગ અચલિત માર્ગ પર અનેૐ ચલિત માર્ગ પર પ્રત્યેક મંડલમાં ચાલે છે.
ચોથો પ્રતિ પ્રામૃત
બંને સૂર્યનું અંતર ઃ- અંદરથી બહાર જતા અને બહારથી અંદર આવતા સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org