Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
ઝફરખાન બિન વજીહુલમુલકની હુકુમત.
ગુજરાતના મુલતાનાની બાદશાહતની સ્થાપના,
હવે આ પાનાઓ લખવાના મૂળ હેતુ એછે કે જે બીના ગુજરાતના સુલતાનાના રાજ્યની સમાપ્તી અને શ્રીમંત હુન્નુર સ્વર્ગ૧ ઉમરાની ( અક બર બાદશાહ ) આ દેશમાં સત્તા સ્થપાયા પછી સુબાએની સુખાગીરીમાં જે બનાવા બન્યા તેમની નોંધ છે. તે બનાવા આ દેશની ઉથલપાથલનાં મૂળ કારણા અને આવા શણગારાએલા મુલકના સુખચેતને બરબાદ કરી દુર્દશામાં લાવવાના સાહિત્યરૂપ હતા. આ દેશના રાજકર્તા રાજાએના રાજ્યના પ્રારંભથી ગુજરાતના સુલતાનાના રાજ્યસુધી વાર્તાની માળા પાહોંચી છે; તેથી હવે બેંકે ગુજરાતી સુલતાનાના વખતના બના વાની નોંધના મણકાને કેટલાક પૂર્વે થએલા સુન્ન વિદ્વાનેએ લખાણરૂપી દારા ( ગળામાં ) પરાયા છે, જેમકે-~~ મુઝફ્ફરશાહી અને તે પછી
[ ૧૮ ]
ગુજરાતની બાદશાહતના પ્રારંભ.
અહમદશાહી—હુલવી શીરાઝી નામના કિવએ આ પુસ્તક કવિતમાં લખ્યું છે, તે અતિશે મીડાશભરેલું સંભારણું મુકી ગયા છે. મેહમુદશાહી—આ પુસ્તક સુલતાન મેહમુદ બેગડાના નામથી લખાયું એના કર્તા અઝીઝી છે.
મહાદુરશાહી-કોઇએ સુલતાન બહાદુરના નામથી આ પુસ્તક
રચ્યું છે.
આ પુસ્તકા દરેક સુલતાનની રાજ્યસત્તાની વખતે પ્રસિદ્ધ થયેલ તેથી કાપણુ પુસ્તક આદીથી અતસુધી સંપૂર્ણ હકીકત સમાવેશ થએલુ જણાતું નથી પરંતુ મિરાતે સિકંદરી નામનેા તિહાસ કે જે, ગુજરાતી
'
.તુ
૧ બાદશાહને મરી ગયા પછી માનનામ આપે છે, અક્બરનું' આ માનનામ છે, ૨ મિરાતે સિકંદરી તથા મિરાતે અહુબો શિવાય બીત પુસ્તકાના પતા લાગતા નથી.