Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
. [ ૧૮ ]
આઠમે સુબા સુલતાન મુરાદ. હિજરી ૧૦૦૧-૧૦૦૮ ઈ. સ. ૧૫૯-૧૬૦૦ પ્રથમ સુલતાન મુરાદને દક્ષિણની ચટાઈ ઉપર નિમ્યો હતો અને તેથી જ તે લશ્કર ભેગું કરવાને માળવામાં થો હતું. સને ૧૦૦૧ હિજરીમાં મોટાપાનની કે જવાની સુરસિંગની નાયબી, ખબર મળ્યા પછી ગુજરાતની બેગીરી આ રાજ- બાયઝીદની દીવાની કુંવરની તેવીલમાં સોંપવામાં આવી; અને તે સાથે આજ્ઞા અને મુઝફફરના દીકરા થઈ કે માળવેથી તમારે અહમદાબાદ જવું અને બહાદુરનું બહાર પડવું. ગુજરાતમાં દક્ષિણની ગોઠવણ કરી ગુજરાતી સિપા. હીઓ તથા માળવાના સઘળા જાગીરદારોની સાથે રવાને થવું.
સને ૧૦૦૦ હિજરીમાં મોટોખાન કે હજ કરી પાછો ફર્યો અને ગુજરાતમાં પાછો ફરી રહેવાને મનસુબે હજુરમાં પહોંચ્યો. સને ૧૦૦૩માં જ્યારે રાજકુંવર દક્ષિણ તરફ ગયો હતો ત્યારે હજુરથી નાથબી તથા અમલદારી લઈ સુરજસિંગ માન પામી અહમદાબાદ આવ્યો.
સને ૧૦૦૫ માં મુઝફફરને દીકરો બહાદુર યુદ્ધ કરી હાર પામ્યો. તેનું વર્ણન એમ છે કે, જ્યારે મુઝફફર સરકારી નોકરોની હિમ્મતરૂપી તલવારથી નાશવંત થયો ત્યારે તે પોતાની પાછળ બે દીકરા તથા બે દીકરીઓ મુકી ગયો હતો. તેઓ જમીનદારના આશ્રયતળે ઉછેરાયાં. આ વખતે ગુજરાતના જાગીરદાર દક્ષિણની ચઢાઈમાં તે નાતીમાં હતા. આ લાગ જોઈ તેને મોટો દીકરે બહાદૂર બહાર પડ્યો અને તે કાન તથા બખેડાના ઝંડા હરાવવા મંડ્યો. આવા બનાવની વાટ જોઈ બેસી રહેલા લુચ્ચાઓની ટોળીઓએ પણ તેને વીંટી વળી કચ્છ તથા ગામડાં લુટવા માંડ્યાં. તેની સાથે લડવાના ઇરાદે રાજા સૂરજસિંગ અહમદાબાદ તરફ કુય કરી ગયો. બેઉ બાજુ લશ્કરે લડવા માંડ્યું. તેમાં જેકે યુદ્ધ બરાબર મચ્યું પરંતુ બાદશાહના અવિચળ ભાગ્યને લીધે શત્રુઓ હારી ગયા; અને બહાદુર પિતાના અસિદ્ધ ખુણામાં સંતાઈ ગયો.
સને ૧૦૦૮ માં સુલતાન બહાદુર ગુજરાતીના વખતથી ઈખતીઆરખાન, અલગખાન તથા મરજાન વિગેરે યાકુત સુલતાનના દીકરાઓને સેપેલે આસીરનો કિલ્લો સરકારી રાજ્યમાં જોડાઈ ગયો.
સને ૧૦૦૩ માં રાજકુંવરના કવખતના મૃત્યુને બનાવ દક્ષિણમાં