Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૮૦ ]
માલીકની પાસે શાક્ષી ઘરેણીઆતમાં પડાવી હુકમથી ધરેણે લેનારે પેાતાની દાણવાળી પણ જો તે એક
લેવી નહિ. જે પડાવી લેનાર કબુલ કરે અને હાયતા માલીકની પાસેથી મહેસુલ લેવું અને લેનારને હુકમ કરવા, તે એવી રીતે કે ધરેણે દેનારના તેમાં વાવેતર કર્યું હોય તેા. (૧૩) જો કોઈ માણસ વજ્રકાની વાવેતર થતી જમીનને વર્ષની અંદર વહેચે, *સલી હેાય તેમ વેચાતી લેનાર તેને પેાતાના તાખામાં લેતા હેાય, અને તે વર્ષો પૈકી એવી મુદ્દત બાકી રહેતી હોય કે, જો તેમાં વાવેતર કરવા ધારે તેા ઘણી ખુશીથી ખીન હરકતે કરી શકે. માટે તેનું ક્રાણુ વેચાતી લેનાર પાસેથી લેવું; પણ જો તે જમાન એકસલી હાય તેા એક સલ લેનારને, તથા બીજી આપનારને લાગુ કરી બન્નેના હિસ્સાપ્રમાણે લવું, અને તે જમીનમાં એવી ખેતી કે જે તૈયાર થઇ ગઇ હોય તેા તેનું હાંસલ વેચનાર પાસેથી લેવું. પછી ગમે તેા તે એક સલી હોય અથવા તેા એ સલી હાય. (૧૪) વજીફા જમીનમાં કોઇ માણસ ઘર બાંધે તે તેનું મહેસુલ પહેલાંપ્રમાણે આપે. તેવીજ રીતે જે તે જમીનમાં કુળવગરનાં ઝાડ રોપી બગીચા બનાવે અને ફળવાળાં ઝાડાને વગર્અતરે રાષે તા સવાપાંચ રૂપિયા અથવા તે। વક્ બગીચાઉપર જે હાંસલ લેવાયછે તે લેવુ. પછી તે ઝાડેામાં ફ્ળા આવ્યાં હાય કે ન આવ્યાં હેય; અને દ્રાક્ષ તથા બદામાના ઝાડાનુ` હાંસલ પહેલાંપ્રમાણે લેવું, અને ફળ આવ્યા પછી રૂ. રા પાણા ત્રણ વધારે લેવા. તેની શરત એવી છે કે શપ્રમાણે એક વીઘા, શાહજહાની પીસ્તાલીશ ગજના ચારસ થાયછે અને શરેને સામે સાહના ગુણાકાર થાય છે એવા હા! ોએ. તેની ઉપર સાડા પાંચ રૂપિયા પ્રમાણેનું ફળઉપરનું મહેસુલ નિમે હાંસલપ્રમાણે લેવુ. પરંતુ જો મહેસુલના આંકડા પા સવાપાંચ રૂપિયાથી ઓછે! હાય તેમજ શાહજહાની તાલમુજબ એક શેર કે પાંચશેર ધાન હોય તેા તેનું હાંસલ કમ લેવું. તે કાઇ ગેરઇસ્લામી માણુસ કાઇને પણ જમીન વેચાતી આપે અને તે લેનાર જોકે મુસલમાન છે એમ સાબીત થાય છતાં પણ તેનું હાંસલ ખરાખર લેવું. (૧૫) જો કાઇ માણસ પાતાની જમીનને દરગાહ કે ધર્મશાળા વિગેરે કાઇ ધર્માદા કામમાં આપી દે, તે તે જમીનનું હાંસલ મા કરી દેવું. (૧૬) ભાગેટીમાં જો કાઇ માણસ તેનેા માલિક ન હોય અને મુસલમાન કે ગેરમુસલમાન તેને ખરીદનાર હોય, અથવા તે ઘરેણું હોય તેા બસ છે. હવે જે કાંઈ તે જમીનમાં પેદા થાય તેમાંથી નક્કી કરેલા ભાગ