Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૪૦૩
કરવામાં આવશે નહિ, માટે હલ્લુરમાં અરજ કરવી. ત્યારે મુહમ્મદ બેગખાને કહ્યું કે, મારા જાનમાલ ત। સરકારને અર્પણુ છે, પણ જો અધર્મીએ આ તરફ આવી પહોંચે તેા હજુરમાંથી જવાબ આવતાં સુધીમાં બાજી બગડી જાય; પણ આ કામ તેા ધણુંજ જરૂરનું છે.” તે ઉપરથી હજુરમાંથી જમ્મુ તુલમુલ્ક ખાનખાનાની મેહારવાળા હુકમ આવ્યો કે, સુખાના અક્ષિની સલાહથી કાયદાપ્રમાણે સિખધી ફેાજને પગાર આપવે, તે સિવાય મુહમ્મદ આજમશાહની ખાકીની રકમવિષે મુહમ્મદ એગખાન વિગેરે ઉપર હુકમ આવ્યા. રાજની વિકાલતનું કામ ઉદ્દતુલમુક અસદખાનને આપવામાં આવ્યું હતું, જેથી જાગીરદારા, નાકરા, ભાટચારણા અને પગારદારાના પરવાના મજુર રાખવા, રાફડ વિગેરેની સદા, વિકાલત અને પ્રધાનની માહારાથી માન મેકલવામાં આવ્યું અને હુકમ થયા કે, સુખાના દીવાને એ જમીત વિગેરેના હકદાર માણસાના પાષણુની મદને સ્વર્ગવાસી મરહુમ ઔરંગજેબ બાદશાહના ધારામુજબ પાળવામાં કાયમ રાખવી તથા જુના કાયદા પ્રમાણે દરેકની સનદ ખરી ગણી મુકી દેવી અને તેમને કપણુ હરકત નહિ કરતાં જે લેાકા સરકારી નાકરી છે તેમના હકા પહેલાં પ્રમાણે બહાલ રાખવા. સુરત તથા ખંભાત બંદરના મુસદી અમાનતખાનની અરજ ઉપરથી સરકારમાં જાહેર થયું કે, ખંભાત અંદરના મુસદ્દી અંતેમાદખાને ગાધા અંદરના મહેસુલના તેરસે પીસ્તાળાશ રૂપિયાના ઉપયાગ કરી લીધા છે, તેથી સુખાદીવાન ઉપર હુકમ આવ્યા ?, મજકુર રૂપિયા તેની કનેથી વસુલ કરી ખજાનામાં દાખલ કરવા અને તેની વિગતવાર હકીકત હજીરમાં મેકલવી.
ચાલીશમા સુબા ગાઝીઉદ્દીન બહાદુર ફીરાઝજ ગર
સને ૧૧૨૦ થી ૧૧૨૪ હિજરી.
અમદાવાદના સુબા ઇબ્રાહીમખાને પેાતાની નેકરીનું રાજીનામુ પવાથી હજુરમાંથી વગર શરતના બેવડાતેવડા સાત હજાર રવારાની સત્તા ધરાવનાર સેનાધિપતિ ગ:૮ઉદ્દીન ખાનબહાદુર ફીરોઝજગને તે જગ્યા (સુએગીરી) ઉપર નિમવામાં આવ્યા. આ વખત તે બુરહાનપુરની સુખેગીરી ઉપર હતેા. તેને
આ
ખાન્ત અબ્દુલ હમીદ
ખાન અને શરીઅતખાનની દિવાની.