Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૪૨૦ ]
તે વખતે શૈખુલ ઇસ્લામના ખિતાબનું માન ધરાવનાર અકરમુદ્દીનખાં સદ્ સમાચાર અધિપતિ નાસિરૂદીન અને કાજી અમુલ ખેરની બદલીએ આવેલા કાજી અઝહરખાએ પણ તે દસ્તાવેજ ઉપર પેાતાની મોડીરા કરી. તે દસ્તાવેજ એવી મતલબના હતા કે, દક્ષિણી મરેઠાઓને શિક્ષા આપીને તેના પગ જડમુળથી ઉખેડી નાખવા.
અલયારે રસ્તા તથા ઘાટાને મજબુત કરવા અને જોઇતું પ ખાનુ રાખવા માટે દસ્તખતા પ્રમાણે સુખાદિવાન પાસેથી મે લાખ. ચાલીશ હજાર, ચારસા છપ્પન (૨,૪૦,૪૫૬) રૂપિયા ખજાનામાંથી ઉપલક લીધા; અને બાદશાહ ઔરગજેબના વખતમાં સદર અદાલતના દાગાના કામ ઉપર રહેલા અને સાત ચેાકીની અમીનોનું કામ કરનાર તેમજ બાદશાહની હવ્વુરમાં હાજર રહેવાનું માન ધરાવનાર રહેમતુલ્લાખાન કે જે, ઔર’ગજેબ બાદશાહના સ્વર્ગવાસ પછી ફરી મુકી દઇને એકાંતમાં રહેતા હતા, તે સર બુલંદખાનની સાથે મિત્રાચારી ધરાવતા હાવાથી તેના સાથી બનીને હજ કરવાના મનસુએ શહેરમાં આવી પહોંચ્યા.
તે વખતે જજીઆવેરા વસુલ કરવાની અમાનીનું કામ મહેરઅલીખાનને સોંપવામાં આવ્યું અને સુરત બંદરને મુસદ્દી મુહમદ બેગખાન પોતાની જીવન કિતના ગાંસડા પોટલા બાંધીને પરભની મુસાફરી કરવા વિદાય થયેા. જ્યારે એ વાત સર બુલંદખાનના જાવામાં આવી ત્યારે તેણે તરતજ પોતાના સાળાના પુત્રને ત્યાંના બદા મસ્ત વાસ્તે મેશ્વકલ્યા; આ વખતે મુહમદ બેગખાનની લાશને તેના સાથી લઇ આવ્યા અને શહેરથી બહાર આવેલા શાહપુર દરવાજે તેના બગીચામાં દાટવામાં આવી. તે દરમ્યાનમાં સુલતાની લડાઇ અને મુહમદ રખિશિયર બાદશાહની તખ્તનશિનીની ખબર આવી, સર બુલંદખાને સમયસુચક બુદ્ધિ વાપરીને સૌ અકીલખાનને નાયબ સુખે કરાવ્યા અને પોતે સને ૧૧૨૫ હિ॰ ના માટે સફર માસની તારીખ ૧૭ મી તે સેામવારના રાજ દિલી તરફ્ જવાને રવાને થઈ ગયા.
તે પછી રૌદ અકીલખાને ભદ્રના કિલ્લામાં દાખલ થઇને દો
અસ્ત કરવાનું કામ પેાતાના હસ્તક સંભાળી લીધું.
સઈદ અકીલખાનની નાયબ દીવાની.