Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil

View full book text
Previous | Next

Page 457
________________ [ ૪૧૧] ધણી કમજોરી થઇ ગઇ હતી. પછી એક માં થઇ અને જલંદરના રાગનાં ચિન્હો જોવામાં આવ્યાં. દીવસે દીવસે મંદવાડ વધતા જતા હ વાથી તે પાછા કરી અમદાવાદ આવ્યેા. આવતાં વેતજ તે ખાટલે પડયા અને કમજોર થઇ પથારીવશ થઈ ગયા. તેના આયુષ્યરૂપી પ્યાલા ભરાઇ ચુકયા હતા અને જીંદગીના દિવસેાના અંત પણ આવી રહ્યો હતેા તેથી તેને વૈદ્યકવિદ્યા ખીલ્કુલ લાગુ પડી નિહ. તે, સન મજકુરના શવ્વાલ માસની ૧૭ મી તારીખ, ને બુધવારના રાજ મૃત્યુ પામ્યા, અને તેના શબને કબરમાંથી કાઢી લઈ જવાના ઇરાદાથી શાહજહાંમાદમાં તેની બનાવેલી પાઠશાળામાં શાહ વજીહુદીનની કબર પાસે તેની કબરની જગ્યાએ દક્ નાવામાં આવ્યું. હવે શરીયતખાન–દિવાન, મીર અલી અક્ષિ–ખબરપત્રી અને બનાવા નાંધનાર અકરમુદ્દીનખાંએ આ વખતે પાટણના નાય” ફાજદાર સુહુન્મઃ એગખાનને એ.લાવવા માટે ઘણી ઝડપી ચાલવાળા કાસદને માકલી કહેવડાવ્યું કે, વહેલા આવીને સુભેગીરીનું કામ સંભાળીલા. તે ખબર મળતાંજ તેણે એજ ાસની ચાવીસમી તારીખે ઉતાવળથી આવીને સુબા દિવાન વગેરેની સલાહથી ખાન શ્રીરાઝજંગના માલ જપ્ત કરવા માંડયા, પરંતુ એવજખાન તથા ખીજા નાકરીએ ફેંકેલા માણસાના લીધે ખીજો કેટલાક માલ કબજે કરાય તેમ નહાતા અને જેમાં તે કાવી શકયા. તે કબજે કર્યા, તે વિષેની તમામ કેશીયતના કાગળા ઉપર માહાર કરીને હજુરમાં માકલી દીધા. તેના વખતમાં વસુલાતના ઘણાખરા ઉપાયેા નવા યેાજવામાં આવ્યા હતા, કે જે દુર કરવાની કોઈપણ સુખની હિમ્મત ચાકી નહિ, એટલે જો ખરૂં કહીએ તે ચાલે કે, પ્રથમ જોર જુલમને પાયેા હલકે રચાયેા હતેા અને ત્યારપછી જે આવ્યા તેણે તેની ઉપર વધારાજ કર્યાં. આ વખતે (આ પુસ્તક રચાતી વખતે) જુલમ ` જાતીનાં કામેા સપૂર્ણ થઈ પડયાં છે. હવે જો ખુદ્દાની ઇચ્છિા હશે તેા ઘટતી રીતે દરેકના અમલની વખતે વન કરવામાં આવશે. વારાનેનપુરમાં ફેાજદારે વધતા ઓછા કર કરેલા છે, અને કેટવાલી ચબુતરામાં જે વખતે જે કાંઇ થતું તે વખતે માણસાના હાથમાં એક રીતે છુટ હતી તેથી એટલું બધુ જણાતું નહાતું. બીજો દાખલો એ છે કે, સાયરની કચેરીમાં ઢારઢાંખરાની ખારાકીના દાણાના દરેક એડીયાં (૩૨ મણુ) દીઠ એક રૂપિયા લેવાતા હતા અને વહેપારીએ કાપડ ગાંસડી ખાતાંના મહાલમાં મહેસુલ ભરવા માટે

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486