Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
| < ¡
પાંત્રીશમા સુબા ઉમ્દતુલમુલ્ક મુહમ્મદ અમીનખાન,
સને ૧૦૮૩ થી ૧૯૩ હિજરી.
બદ
કાબુલના રસ્તાના બનાવ પછી મુહમ્મદ મીનખાન અગા નીઓથી હાર પાનીને પાછા ન આવ્યા. એ બીના હજુરના સાંભળવામાં આવવાથી હજુરે તેને હુકમ ફરમાવ્યા કે, મહારા‚ જસવંતસિ હતી લીમાં તેણે અણુમદા”!દની સુએગીરી ઉપર જવું; તે સાથે મહારા^ જસવતિસંહ ઉપર પણ હુકમ મેકલ્યા કે, તે ત્યાં આવી પહોંચ, કે તુરત તમારે તાકીદે દરબારમાં આવી પહોં થવું. ઉજ્જૈનુલમુલ્ક કે, હારી મનસા તથા એવા તેવડા પાંચ હજાર સ્વારાની સત્તા ભોગવતા હતા, તે ગુજરાત તરફ આવવા રાતે થ સને ૧૦૮૩ હિજરીના માહે રબીઉરસાનીની ખારમી તારીખે શહેરથી ત્રણ ગાઉ ઉપર આવેલા ફાલી ગામમાં આવી પહોંચ્યા અને દરબારમાં જા માટે રાહુ તેજ એડેલા મહારાજાને જઇ મળ્યા. અને ત્યાર બાદ તે અમદાબાદ શહેરમાં દાખલ થયા. દીવાન રાખ નિઝામુદ્દીન એહમદ તથા વૃતાંત્ત લખનાર બક્ષી મીર બહાઉદ્દીને જઇ તેની મુલાકાત લીધી; અને પાટણ તથા વીરમગામ કે જે સુથાના પગારની જાગીરમાં કપએલાં હતાં ત્યાંતેમાટે ફાજઢારા અને અધિકારીએની નીમણુંક કરી.
શેખ નિઝામુદ્દીન એહુ.
મદ, બુહમ્મદ રફ
અને અબ્દુલ લતીફની દીવાની.
આ વખતે પહેલાંની સુભેગીરીમાં નીમાએલા કેટલાક રાજદારા તથા કેટલાક થાદારા હતા. જે પૈકી સઈદ હસનખાન અને સૈદ દીલેખાન કે જેઓને દોટ હારી મનસય અને એવડા-તેવડા પદરસા સ્વારાની રાત્તા હતી તેએ ઈડર તથા ભોલના પરગણામાં આવેલા અમીયાલાની ફાદારી તથા તેહવીલદારી ઉપર નિમાયેલા હતા. સૈદ હસનખાનને દીકરા સેદ્ર હાશમાં વીજાપુરમાં આવેલા મઝાના થાણાના થાદાર હતા. સઃ દાલેરખાનના દીકરા સઇદ મેહમુદખાન જાતીકા નવસાનું મનસા, એવડા આસ! વારા સત્તા અને વગરશરતે વડોદરા, ડભાઇ, નાં દાદ તથા બહાદુરખાનના વખતમાં નવા દર્શાવેલા પેટલાદ પરગણામાંના પીપ લીઆર ધાણાની ફાજદારી ઉપર હતા, તેમજ મહામતખાનના અમલ વખતે ખંભાત દરમાં આવેલા કાજનાનું થાણું પણ તેનાજ તાબામાં