Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૩ ]
સાડત્રીશમે સુખે કારતલબખાન.
સને ૧૯૬ થી ૧૧૧૩ હિજરી.
જ્યારે મુખતારખાનના મેાતના સમાચાર હજુરમાં પહોંચ્યા ત્યારે ગુજરાતની સુએગીરી બાદશાહજાદા મુહમ્મદ આજમશાહના વકીલાને સાંપવામાં આવી; તથા ખેવડા તેવા સાતસા ારા વગરશરતના અને જાતીકા નવસે। રૂપિયાના મનસબવાળા ફારતલમખાનને સુરતમંદરની ફાજદારી તથા મુસદ્દીગીરીઉપર નિમ વામાં આવ્યા; તથા તેના દત્તપુત્ર નઝરઅલી કે જે, ખસા રૂપિયાનુ` મનસખ અને ત્રણસેા સ્વરાના ઉપરી હતા તે, સ્વારા તથા પગારમાં વધારાનું માન મેળવી બાદશાહજાદાના નાયબ હર્યાં. ત્યાર પછી સુરતખ’દરની ફેાજદારી અને મુસદ્દીગીરી સલામતખાનને આપવામાં આવી. હવે કેટલીએક ભરસાદાર હકિકત જે વારવાર સાંભળવામાં આવી છે તે એવી રીતે છે કે, કમદીનખાને પેાતાના પિતાનેા આ દુઃખદાયક એહેવાલ હજીરમાં ઘણીજ ઝડપથી વિતિ કર્યાં. આ વખતે સરકાર-વારી દક્ષિણની ચડાઇમાં રાકાએલી હતી. તે ખબર લઇજનાર મંડળી વીશ કાસદાસહિત સુરતબ દરથી નિકળાને ત્યાં જઇ પહેાંચી, અને આરામ મેળવવા માટે તેમણે થોડાક વખત વિસામેા લીધા. પછી મુખતારખાનના માત્રની અને હજુરમાં અરજી લઇ જવાની ખબર તરતજ કારતલખખાનને પહોંચી, તેથી તેણે તે કાસદને પાતાની પાસે ખેલાવીને પુછપરછ કરવા માંડી; તે ઉપરથી તેને ભસાદાર માહિતી મળી. તે માહિતીને સાચી કરી અને જે કાંઇ સરકાર આપે તે, પેાતાના ગજા ઉપરાંત આપી તેમને રોકી રાખ્યા અને છુપી રીતે મુખતારખાનના માતની સઘળી હકિકત સરકારમાં જાહેર કરી દીધી. પછી પેાતાના માણસેાસહિત ઈનામઈકરામેાના વાયદા કરી પેાતાના માણસાને કમરૂદ્દીનખાનના માણુસેની પહેલાં પહેોંચી જવાની આજ્ઞા કરી, અને કમરૂદીનખાનના માણસાનેવ તેાના ગપાટા મારવામાં તથા જરૂરી કામમાં રોકી રાખીને પછી રજા આપી. આ પ્રમાણે તેની યાજના ખરી ઉતરી કે, કારતલખખાનની અરજી અડધી રાત્રે સરકારી છાવણીમાં પહોંચી. તેજ વખતે હજુરે ઉધાડીને વાંચી, તે તે વાંચતાંજ કારતલબખાનની હુશિયારી અને ચાલાકી ઘણીજ પસંદ આવી, અને તેની નોકરી
મુહમ્મદ તાહિર, મુહમદ મેહસના (અંતેમાદખ:નના દીકરો) અને ખાન અબ્દુલ હમીદુખ'નની દીવાની.