Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૭૪ ]
આ વખતે બાદશાહને દયા ઉપજવાથી એવું માન આદશાહજાદા ઉપર મેાકલ્યુ* કે, તમારે આ આજ્ઞાનુસાર અમલ કરી આવતા રહેવું અને ત્યાં એક લાયક કાયમ નાયઅને ત્યાંસુધી મુકરર કરવા, કે જ્યાંસુધી કાશ્મીરના સુએ બ્રાહૌમખાત અમદાવાદની સુએગીરી ઉપર અને તેને પુત્ર જબર દસ્તખાન લાહારની સુખેગીરીથી બદલાઇને અજમેરની સુખેગીરી તેમજ જેધપુરની ફેાજદારી ઉપર આવી જઇ પેાતાને સોંપાયેલા હાદાનું કામ પેાતાના હસ્તક સભાળી લે. આ ક્માન મળતાં બાદશાહજાદા સન મજકુરના માહે શાખાનમાસની તારીખ ૧૯મી શુક્રવારના રાજ શુદ્ધ નિષ્ઠાથી બાદશાહી નાકરી બજાવતા ખાજા અબ્દુલ હમીદખાન-સુત્રાના દિવાનના તે જગ્યાએ ઠરાવ કરી બુરહાનપુર જવા માટે રવાને થયા. તે પછી એક એવા હુકમ આબ્યા કે, મકકે ગયેલા શેખ જમાલુદીન ઉપર ગુપ્તદાન માટે ચાલીશ હજાર રૂપીયાની હુંડીએ મેાકલાવી દેવી.
હવે દરદાસ રાઠોડ કે જે, પોતે કરેલા ગુન્હાની બીકના લીધે ન્હાસી ગયા હતા તેણે પેાતાની કસુરાની મારી તથા પેાતાની થઇ પડેલી ઢગી હાલતની હકિકત હવ્વુરમાં લખી માકલી હતી. તે જોઈ શ્રીમંત ખાદ શાહે તેના ઉપર કૃપાદૃષ્ટિ ક્રમાવી તેને જુનું મનસબ આપી નેકરી ઉપર બહાલ કર્યાં અને હુકમ કર્યો કે, ખાા અબ્દુલ હમીદખાન કે જે, હાલમાં નાયબ સુબાનુ કામ કરેછે તેના મનસબના બહાલની જાગીરની નેાકરીની અને તેને મદદ આપવાની ગાઠવણુની સારી સલુકાઇથી કામ કરતા રહેવું, કે જેથી તેની મુશ્કેલીએ દૂર થાય. તે સાથે વળી એવી પશુ કેમ્ફ્રીયત આપવામાં આવી કે, એ પ્રમાણે અરજ કરવાથી હજુરમાંથી તે મુજબ આપવામાં આવશે.
તે સિવાય શેખ અકરમુદ્દીન સદરે શેખ નુરૂલ કનાં ભારતે હ રમાં અરજ કરેલી તે ઉપરી એવું જાણવામાં આવ્યુ કે, રસીઓ વેચનાર મા તથા તજ વાહરા કે જેઓ પાસેથી બાદશાહજાદાએ મુચરકા લખાવી ધા હતા તે રૈયત વર્ગના માણસાને ધર્માંથી ભ્રષ્ટ કરવામાં પછાત તા નથી, માટે જો સરકારી ગુપચુપ હુકમ આ આજ્ઞાતિ ઉપર આવે । તેમને કેદ કરી હજીરમાં મેાકલવામાં આવે. જેથી તે પ્રમાણે એવા હજુર હુકમ આવી પહોંચ્યા કે, તે બન્નેને કેદ પકડી બધીવાન કરી હજીરમાં મેકલાવી દેવા. તે હુકમ મળવાથી તેના પૂરતા અમલ કરવામાં આણ્યે..