Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૭૮ ]
પાસે લશ્કરનું જોર પણ પૂરતું છે, માટે ત્યાં જો મરેઠાઓની પહેલાં પહેાંચી જવાય તેા સારૂં થાય. એવી ઈચ્છામાં ને ઈચ્છામાંજ તે આગળ વધી શકયા નહિ, તેથી અબદુલ હમીદખાન તરફથી ન ખમી રાકાય તેવાં મેણાં–ટાણાં મારવામાં આવ્યાં, જેથી તે ઉતાવળના લીધે થાડું લશ્કર (જેમાં પેલવારા મળીને પૂરા બેહાર માણસે પણ નહેાતા) લઇને રવાના થયા. તે લશકરના દરેક ખાન પાતાનાં દીલથી એવુંજ માનતા હતા કે, હુંજ વરરાજા છું અને મારા જેવા બહાદુર બીજો કાણુ હશે ? એવા ખ્યાલવાળા પવન દરેક સરદારના મગજમાં ભરાઇ ખેડા હતા તેથી તે એમ ધારતા હતા કે, જો અબ્દુલ હમીદખાન આવી મળે તેા ઠીક, અને નહિ મળે તેપણ આપણાં મન મેલાં છે એવું તે કદી પણ માનશે નહિ. હવે ગ્રહકાળ માથે ભમી રહેલા હતા. જ્યારે તેઓએ એલેકાને ઘેરી લીધા ત્યારે આ લોકો રવાને થઇ જવાના નિર્ણય ઉપર આવ્યા અને તે મુજબ રવાના થઈ તેજ દીવસના પાલા પહેારે નર્મદા નદી ઉતરવાના ઘાટ આગળ આવી પહેાંચી નદીની પેલી બાજુએ મુકામ કર્યાં અને ખીજે દીવસે ત્યાંથી સાત ગાઉ ચાલીને દાગામ આગળ આવીને મુકામ કર્યાં.
ખીજા દીવસે જ્યારે દીવસ ઉગવાને પ્રારંભ થયા તે વખતે તે લાક આગળ વધ્યા અને થોડાક દીવસ ચડયા હશે તે વખતે નર્મદાના કિનારા ઉપરનાં ગામ રતનપુર આગળ આવીને સારાં હવા-પાણી જોઇ તેઓએ પડાવ નાંખ્યા, તેમાં દરેક સરદારે જ્યાં પાતપેાતાની ઇચ્છાનુસાર અને મનપસંદ જગ્યા જોઇ ત્યાં તંબુ ઉભા કરી દીધા, અને સરંભાળ કે રક્ષણ કરવાના નિયમેાને એક ઠેકાણે ઉતરવાના લીધે બિલ્કુલ વિસારી દીધા હતા; એટલુંજ નહિ, પણુ જેવી રીતે કેટલીક ખુબસુરત ચંદ્રકાંતિવાળા યુવાન સ્ત્રીઓના વાળ જેમ જુદા જુદા વિખેરાઈ જાયછે તેમ એ લેાકેા પણ જુદા જુદા વિખેરાઇ જઇને જેમ તેમ પડેલા હતા. હજી તેને મજબુત રીતે મુકામ જામ્યા નહાતા તેવામાં તે અપેારના વખતે મરેઠા લોકોના હુલ સ્વારા કે જેઓ આગેવાન કહેવાય છે તે આગેવાનેાના કેટલાક સ્વારા ખાદશાહી - જની સખ્યાની કમી-જાસ્તીની કેડ઼ીત લઈ જવા માટે દૂરથી આવતા નજરે પડયા. ગુજરાતી સિપાઇને કોઇ દિવસ આવા શત્રુથી લડવાની. તક મળી નહાતી તેમ તેને યુદ્ધ કરવાની રૂઢીનેા બિલ્કુલ અનુભવ પણ
નહોતા. આ ખબર જેવી સામાવાળા લોકોના જાણવામાં આવી કે તુરતજ