Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
Laei j
રૂપિયા લીધા છે અને તે પૈકીના એક લાખ રૂપીયાનું ખર્ચ મહી નદીના કાતરાના રસ્તા રોકવામાં સૌયદ એહમદ ખાકરના નામ ઉપર અંતાવવામાં આવેછે; પરંતુ ચાકસ તપાસ કરતાં મજકુર નદીના કાતરામાં કોઈપણુ માણસ ગયેલ હાય તેમ જણાતું નથી, તેથી હુકમ કરવામાં આવેછે કે, મજકુર નાણાં કે જે, મજકુર રૌયદ સાહેબના નામ ઉપર ઉધારેલા છે તે રકમ શા કામમાં વાપરી અને તેનું ખર્ચ શી રીતે થયું તેની પૂરી હકી કત વિગતવાર લખી મેાકલવી. તે હુકમની સાથેજ ને!માનખાન ઉપર પગાર ઘટાડવા વિષે ધૃતરાજી થઈ. તે હુકમ મળવાથી મુહમ્મદ એગખાને કાજીની સલાહથી નાણાં ઉચાપત થયાં નથી તે સિદ્ધ કરી આપ્યું અને શાહજાદાએ નેામાનખાનના ધટાડેલ પગાર વિષે અરજ કરી. તે અરજ મંજુર ન થઈ અને હુકમ થયા કે, તે શાહજાદાની સાથેજ હજીરમાં આવે. તે પછી મુહમ્મદ બેગખાનને પોતાના હાદા ઉપર સાર જવાના હુકમ કરવામાં આવ્યેા.
શાહજાદાએ નજરઅલીખાનને મુહુમદનગર ઉર્ફે હળવદના ફેાજદાર બનાવ્યા અને તેની સાથે એવી શરત કરી કે, તે ત્યાં જઈને ત્યાંના જમીનદાર ચંદ્રસેનને કાઢી મુકી તે જગ્યાએ પેાતે કાયમ થાય,. સુખાનું તેનાતી લશકર ત્યાં નથી તે ાછું જમાવી દે અને જાતીકા ભાગના ઘેાડા રાખે, આ વિષેની અરજ હજીરમાં થએલી. હવે નજરઅલીખાન વિષેની શાહજાદાની અરજ મંજુર કરવામાં આવી અને હુકમ થયેા કે, શાહજાદાએ તેનાતી લેાકેાને ભાગના ધાડા તૈયાર રાખવાની તાકીદ કરવી.
આ વખતે શ્રીમત બાદશાહે ગુલાબનું સુગંધી અત્તર, બનાના અ અને બદામનું તેલ એ સઘળાં શાહજાદાને ભેટ દાખલ મેકલ્યાં. રાજ જયસિંહ કે જે, સરકારી હુકમથી ફાજ લઇને દક્ષિણી લેાકાનાં આવતાં ટાળાંએને અટકાવવા માટે ખાવા પ્યારાના ધાટની આ તરફ્ ખાટા મનસુમાથી પડાવ નાખી પડેલા હતા તે જોઈ તે લોકો પાછા ક્રીને જતા રહ્યા; તે વિષેની હકીકત શાહજાદાએ હજુરમાં રાશન થવા માટે લખી જણાવી; તે ઉપરથી આજ્ઞા કરવામાં આવી કે, ઇબ્રાહીમખાન સુખે। હુક માનુસાર અજમેરથી રવાના થયેલ છે અને થોડાજ વખતમાં અકલાનાને રસ્તે થઇ ત્યાં પહોંચી જશે. તે સિવાય વળી એવા હુકમ કર્યો કે, સુન્દ્ર બાની રવાનગી અને મેળાપ એકજ દીવસે એમજ સભામાં થવું જોઇએ,