Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૯ ]
અમદાવાદના 'દોબસ્ત તથા સુમેગીરીના કામથી માહિતગાર તેમજ હિમ્મત વાન ફકત મારતલખખાનજ હજીરની નજરમાં સેલા હતા; તેથી જોધપુરની ફેાજદારી અમદાવાદની સુભેગીરીમાં ઉમેરી દેવીયેાગ્ય છે એમ ધારીને હજુરની કૃપા—છી તેના ઉપર પડી, જેથી બાદશાહજાદાના વકીલેાની બદલી કરી,’ અને કારતલખખાનને સુખેગીરી આપવામાં આવી, તેમાં જોધપુરની ફેાજદારી પણ ઉમેરી દેવામાં આવી. તે ઉપરાંત તેના મનસખમાં વધારા કરી આપીને જાતીકા પાંચ હજાર રૂપિયાનું મનસબ કરી આપ્યું . અને એવડા તેવડા ચાર હજાર ઘેાડા શરતવગરના, ોધપુર તેમજ પાટણની ફેોજદારી, એક ખાસ હાથી, નાખત-નિશાનનુ માન અને એક કરાડ દામ રોકડા ઇનામ આપીને સજાઅતખાનની પદવી આપવામાં આવી. તે વખતે સરકારી આજ્ઞાપત્રી પ્રગટ થઈ કે, તેને અમીર દરજ્જે ચઢાવવામાં આવ્યેા છે. તે વિષે બાદશાહી ફરમાન પ્રગટ થઈ અત્રે આવી પહોંચ્યું. ત્યારબાદ નજર અલીને જાતી પદવી અને જાતીકા સાતસેા રૂપિયાના મનસઅનેા વધારા અને ત્રણુસા સ્વારા આપવામાં આવ્યા અને બાદશાહજાદાની વિન'તી ઉપરથી ગુજરાતની સુભેગીરીના બદલામાં માળવાની સુમેગીરી આપવામાં આવી.
દરકદાસ રાઠોડ કે જે, મુહમ્મદ અકબરને ઉસ્કેરનાર હતા તેની પુંઠે સરકારી ફેાજ લાગુ થઇ હતી તેથી તે કાકનની ખીણામાં છુપાતા ક્રા હતા. છેવટે ખચવાને કાઇપણ ઉપાય નહિ હાવાથી મુહમ્મદ અકબરને વહાણે બેસાડી દીધા, અને પોતે જુદો પડીને નર્મદા નદી એળ’ગી મારવાડ તથા હિન્દુસ્તાનમાં હુલ્લડ મચાવવાના હેતુથી બહાર પડયા. હવે સજાઅતખાન મારવાડના બંદોબસ્તને વાસ્તે કેટલાક દીવસ ચાલી સાષકારક રીતે દેખસ્ત કરીને, કાછબેગ મુહમ્મદ્ર અમીનખાન કે જે એક બહાદુર માણસ હતા તેને પાતાને ત્યાંને નાયબ ઠરાવીને અમદાવાદ તરફ પાછે .
એવુ' કહેવાય છે કે, જોધપુરની ફાજદારી ઉપર નાયબ નિમવા વખતે સુખાના ઘણાખરા મનસબદારા અને જમાદારા પેાતાની નાકરીનું જોખમ સમજતા હતા અને કાષ્ઠ માણસ રજપુતાનાં તાફાનની બીહીકના લીધે ત્યાંની નોકરી પણ કબુલ કરતા નહેાતા, કેમકે આ વખતે મરી ગએલા જમીનદાર રાજા જસવંતસિહના પુત્ર અજીતસિહે દરકદાસ રાહોની સાથે