Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૦ ]
પણ રાજદ્રોહી માણસ આવે તે તેને, તે રાજકુંવર છે એવુ· ધ્યાનમાં નહિ રાખતાં વગરિકલ એ ઠાર કરવા કે કેદ પકડવામાં તત્પર રહે, અને જે તે ખડખેારના સાથીએ એવું જાહેર કરે કે, તે રાજકુંવર છે; તાપણુ તે વાતપર ભરાસા નહિ કરતાં એકદમ શિક્ષાને પાત્ર કરી દેવા. પરંતુ જે કોઇપણ તાખાના માણસ આ હુકમને અમલ નહિ કરતાં તેથી વિરૂદ્ધપણે વર્તશે તેા તેને સખત કેદની શિક્ષા કરવામાં આવશે. તે પછી જોધપુરના કિલ્લેદાર મુહમ્મદ મામીએ પેાતાનું રાજીનામુ` માકલી દીધેલું હતું તેપરથી સુબા ઉપર હુકમ આવ્યા કે, સજાઅતખાંએ પેાતાની સાથે લાવેલ માણસા પૈકીને જે કોઇ આકામ કરવામાટે લાયક હાય તેને કિલ્લાનેા આધકાર સાંપી હજુરમાં અરજ કરવી. આ હુકમ મળતાં સુમાએ પેાતાના માણસા પૈકીના લતીએગ નામના માણસને તે જગ્યાઉપર નિમ્યા.
આ વખતે કેટલાક દિવસથી સુખાની દીવાનીનાં કેટલાંક કામે એતેમદખાનના દીકરા મુહમ્મદ મેહસનથી સરંજામે પહોંચતાં નહાતાં, તેથી સન મજકુરના આખર વખતમાં મોટા કાજી ખાજા અબ્દુલ્લાના દીકરા ખાજા અબ્દુલ હમીદ કે જે મકે હજ કરીને જ્યારે પાા કરી હજીરમાં ગયેા ત્યારે મુહમ્મદ મેહસન પાસેથી દીવાની લઈ લને તેને આપવામાં આવી, અને તેણે આનાપ્રમાણે માહે જીલ્કાદ માસની ચેથી તારીખે અમદાવાદ આવી પહોંચીને પોતાનું તમામ કામ સરંભાળી લીધું, તે જ્યારે આવ્યે। . ત્યારે ખ'ભાલીના ટાળી લેાકાએ તેાફાન મચાવી ખંડ કરેલુ હાવાથી તેણે ત્યાંજ પેાતાને મુકામ કરીને એક મજબુત કિલ્લો બાંધ્યા અને થાણું ખેસાડ્યું. ત્યારબાદ દીવાન ઉપર એવા હુકમ આવ્યા કે, જે દીવાના તથા પેશકારા સરકારથી નિમાયેલા છે તે તથા બરતરફ્ થયેલા દીવાને પ્રથમમુજબ ખાનગી પેશકારનું કામ કરતા રહે. સુબાની ખખરા પૈકીની એક એ ખબર હતી કે, ડાકના દરાગા યારઅલીએ સરકારમાં અરજ કરી કે, સુખાએ કહ્યુ છે કે શહેરના મહાલના સાયરનું હાંસલ ખોખસ્તી ખાતાંના માણસાના પગારમાં અપાય છે, તથા હાલમાં અમદાવાદના સુખાના તાબામાં કેટલાંક પરાંઓ જે નવાં વસાવેલાં છે, ત્યાં અનાજના જે ભેારા આવેછે તેના ઉપર મહેસુલ લઇ વેપારીએ પેાતાના ઉપયેાગમાં લાવેછે તેથી ઘણું નુકસાન થાયછે. તે ઉપરથી સુબાઉપર હજુર હુકમ આવ્યેા કે, ખરી હકીકત વિષે તજવીજ કરીને એવા ઠરાવ કરવા કે, અનાજના વેપારીએ પેાતાના માલને નવાં વસેલાં પુરાંએમાં નિહ ઉતારતાં