Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૨ ]
હુકમ આવ્યે કે, અહિની અમીનીને કાજી અબુલકરાહના સ્વાધિનમાં મુકી દેવી. તે પછી એવા ઠરાવ લખી મોકલવામાં આવ્યા કે, દર વર્ષે ઠંડી મેાસમમાં સરકારમાંથી ત્રણ હજાર રૂપિયા લઇને તેમાંથી અમદાવાદના સુખાના તાબાના ગરીબ અને લાચાર લેાકેાને ધર્માદા તરીકે પદરસેા ગલા અને પંદરસા કામળીએ (દરેક ડગલાના દોઢ રૂપિયા અને દરેક કામળાના ધો રૂપિયા એ હિસાખે) લઇને ત્યાંના કાવિગેરેની સલાહથી શહેર તથા પરગણાંના ગરીબાને તેઓના રહેવાના ઠેકાણે તેમની હાલત જોઇને આપતા રહેવું.
સિનાર પરગણાના બ્રાહ્મણાએ સુખા સાઅતખાનને અરજ કરી હતી કે, ફાજદારવિગેરે અમલદારા કાસદનું કામ અમારી પાસે કરાવે છે તેથી અમને ઘણે! ત્રાસ ઉપજે છે, માટે તેવાં દુ:ખમાંથી અમાને મુક્ત કરવા મેહેરબાની કરશેા. તે વિષે સરકારે પેાતાનેા ઠરાવ બહાર પાડેલા હાવાથી સુબાએ ત્યાંના અમલદારાને તેવાં કામથી દૂર રહેવા માટે લખી મેાકલ્લુ'; અને મહેમદાવાદ વિગેરે જીલ્લાનું જંગલ કાપવામાટે મીર અબદુલગની નામના માણસની નીમણુંક કરી.
મજકુર વર્ષે દરકદાસ રાઠોડને હજુરમાંથી ધંધુકા અને બીજા મહાલા જાગીરમાં આપવામાં આવ્યા અને એક માનપત્ર, ખાસ પાશાક તથા જમધર ગુરજખરદારા ખાજા મુહમ્મદ અને અબ્દુલ્લાએગની સાથે શુખાતરર્ મેકલવામાં આવ્યા. તે લઈન તેઓ રવાના થઇ શહેરની બહાર આવેલા પરામાં તારીખ ખાર, શનિવાર માહે જીલહજ માસમાં આવીને ઉતર્યાં. સુખે સામતખાન તેઓને સરકારી અદાપ્રમાણે માન આપવા સામે ગયે। અને તેઓએ પણ તેને આપવાની વસ્તુઓ માનસહિત ભેટ કરી. આ વખતે કેટલાક માલી તથા મુલકી મુકદ્દમાઓની ખટપટના લીધે પાટણના નાયબ ફેાજદાર સફદરખાન નાખી અને સજામતખાનનાં મત ઉચક થઈ ગયેલાં હતાં. તેમાંથી નાયબ ફેજદાર રીસાતે ત્યાંથી આવતા રહ્યો હતા, તેથી બીજા નાયબના બંદોબસ્ત થતાં સુધી ત્યાંના બદોબસ્તના કામ બાબત તેણે મુહમ્મદ બહાદુર શેરાનીને લખી મેાકલ્યું. જે ઉપરથી તેણે એક જમાદારને મુકરર કરીને મેાકલી દીધા. કાજનાના થાદાર દોલત સુમરાના મૃત્યુ પામવાથી તે જગ્યાએ સૈયદ્મઅલી નામના માણસને નિમવામાં આવ્યા અને સારાની ફાજદારીની જગ્યા મુહમ્મદ બેગખાનને સોંપવામાં આવી.