Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૬૩ ]
કામ ધણી બહાદુરીથી કરેલુ હતું અને બાદશાહજાદાએ તેના જાતીકા મનસમમાં સે। રૂપિયાના વધારા કરી આપવાની હજુરમાં સિારસ કરી હતી, કે જે મંજુર થઇ અને હુકમ આવ્યા કે, તે લેાકા જ્યાંસુધી ક્રીથી તેવાં કામ કરવામાટે અચકાય નહિ અને તેવા ગુન્હાનાં કામેા નહિ કરવા માટેના ભર।સા લાયક જામીને આપે નહિ ત્યાંસુધી તેને કેદમાં રહેવા દેવા અને ખીજા લુટારાઓ કે જેઓ તેવા ગુન્હાનાં કામેા કરતા હાય અને તેઓ કેદ પકડાયલા ન હોય તેા તેઓને પકડીને કેદ કરવા. તે પછી ખંભાતની મુસદ્દીગીરી પેાતાનાં બાપ એતેમાદખાન ) તેા ખેતાબ મેળ વનાર મુહમ્મદ માહસનને આપવામાં આવી અને ખાદશાહજાદાની તત્ત્વીજ ઉપર તેને હરાવવામાં આવ્યેા.
સફદરખાન ખાખીનું આવવું અને દરકદાસ રાઠોડનુ હાસવું, તથા તેની પુઠે લશ્કર માલવાના ઠરાવ
સજાઅતખાનની સુભેગીરી વખતે એવું લખવામાં આવેલુ છે કે, કેટલાંક ખટપટભર્યા' કૃત્યેાના લીધે સફદરખાન ખાખીને સજામતખાનની અરજ ઉપરથી હજુરમાં ખેાલાવેલા હેાવાથી તે, તે તર જવામાટે રવાને થઇ ગયા હતા. તે જ્યારે માળવે પહોંચ્યા ત્યારે, મુખતારખાનના દીકરા કમરૂદીનખાન કે જે, પેાતાના પીતાના મરી જવાથી તેને ખિતાબ તથા માન ભાગવતા હતા અને માળવાની સુખેગીરી ઉપર નિમાયલા હતા તેણે અમદાવાદની સુખેગીરીના વખતની જુની ઓળખાણુના લીધે મજકુર ખાખીને પેાતાની પાસે રાખીને સરકારમાં અરજ કરી કે, આ કર્મહિણુ-અભાગ્યા માણુસ હજુરમાં આવવા માટે તૈયાર છે, માટે સરકાર તેના ઉપર કૃપા કરીને તેને પણ સરકારી નાકરીમાંજ ગણુશે એવી આશા છે. આ અરજ બહાલ રાખવામાં આવી અને સદરખાન ખાખી પેાતાના પુત્ર-પરિવાર સહિત ત્યાંજ પડી રહ્યો હતા. તે પછી બાદશાાઢાના વકીલેાના કબજામાં તેને સાંપી દેવામાં આવ્યા અને સદરખાન બાબીને પણ અમદાવાદ આવવાની ઇચ્છા પુરી પાડવાની તક મળી, જેથી બાદશાહજાદાની હજુરમાં પેાતાના વકીલને માકલી પેાતાના અંત:કરણની સઘળી વાત જાહેર કરી અને બાદશાહજાદાએ હલ્લુરમાંથી રજા મેળવીને તેને અમદાવાદ ખેરલાવી લીધે..