Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૫૧]
જીની રીત મુજબ જુના ઠેકાણે લાવતા રહે, કે જેથી સજામતખાનને મહેસુલનું નુકસાન થવા પામે નહિ. કેમકે સાયર મહાલ તેના પગારમાં કાપી આપેલ છે.
આ વખતે હજુરમાં જાહેર થયુ* કે, કેટલાક લોકો ખરાબ ઇરાદાથી ખાટા પરવાનાએ સુબાના દીવાનની હજુરમાં વાપરે છે. જેથી તે શક દુર કરવાને એવું ઠરાવવામાં આવ્યુ કે, જે પરવાના હજુરમાંથી દીવાનાના નામે મેાકલવામાં આવેછે તે દરેકની નકલઉપર પાતાની રૂબરૂમાં માહાર કરીને હજુરમાં મેાકલાવતા રહેવું. તે આના મુજબ ઉદ્દતુલમુક અસદખાનની મહેારથી મેાકલવામાં આવ્યા. તે પછી હન્નુરમાં એવી અરજ કરવામાં આવી કે, શહેર અમદાવાદના સરાફેાએ ભેગા મળીને એકમત થઇ એછા તાલના રૂપિયા ચલાવી દીધા છે. તે આપતી વખતે ઓછા તેાલના રૂપિયા આપેછે. અને લેતી વખતે ગરીખ-લાચારા પાસેથી એક રૂપિયે એ ત્રણ ટકા વધુ લેછે. જેથી ધણા ગરીબ લેાકાને નુકશાની વેઠવી પડેછે. તે ઉપરથી હજુર હુકમ થયેા કે, સુખા તથા દીવાનાએ આ હુકમને અનુસરીને એવી રીતના મુચરકા લખાવી લેવા કે, જે રૂપિયા પૂરતા વજનના હાય તેનુંજ ચલણ ચાલુ રાખવુ, પણ જો તેના વજનથી ઓછા વજનવાળા હાય તા તેવા રૂપિયા બિલ્કુલ ચલાવવા દેવા નહિ. ત્યારબાદ ગ્યાસુદ્દીન મહમ્મદ . નામના માણસે હજુરમાં એવી ખબર લખી માકલી હતી કે, પહેલાં શાહીખાગ તથા ગુલાબખળાંમાં મેાટી વાડીએ (બગીચા) હતી, જેમાં ગુલાબનાં જુલા પુષ્કળ નિપજતાં હતાં; પરંતુ હાલમાં તે વાડીઓમાં આમલી તથા પીપળનાં એવાં મેટાં ઝાડા ધણા ફેલાવામાં ઉગી ગયેલાં છે કે, તેની છાયા પડતી હાવાથી તથા પાણીની તંગાશને લીધે વધારે ઝુલા નિપજવા પામતાં નથી, માટે જો તે ઝાડેા કાપી નાખવામાં આવે અને પુરતું પાણી પૂરૂ પાડવામાં આવે તેા તે બગીચાઓ પાછા પ્રક્રુલ્લિત થાય. તે ઉપરથી સુખાના દીવાન ઉપર હુકમ આવ્યેા કે, તે વિષેના દાખસ્ત કરી બગીચાઐમાં નિપજતાં ઝુલા ઉપરનું હાંસલ જેમ વધે તેવી રીતની ગાઠવણુ કરવી અને તે બગીચાઓના નાશ ન થાય તેમાટે સખત તાકીદ આપવી. નહિતા તેને જવાબદાર દરાગાને ગણવામાં આવશે.
નિવારસી માલના ખજાનાની અમીની રાજ્યના કાજીની કચેરીમાં સોંપી આપવા વિષેતુ' ફરમાન.
એજ વર્ષમાં હજુર હુકમના ફરમાનથી નિવારસી માલના ખજાનાને કાજીની કચેરીમાં સોંપી આપવાને ઠરાવ થયા અને તે વિષે હજુર