Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૪૮ ]
એજ વર્ષે સૈદ મેાહસન કે જે એતેમાદખાનની જગ્યાએ રહીને દીવાનીનું કામ કરતા હતા તેને ધોળકા અમીન અને અમલદાર ઠરાવવામાં આવ્યા અને મીર ઇશ્યુલાના બદલાયાથી તે જગ્યા (શહેરની કોટવાલી) ખાજા કુતખુદીનને હજુરમાંથી સોંપવામાં આવી. તે પછી હજુરમાંથી હુકમ આવ્યા કે, સુખાની તહેનાતીના લશ્કરસિવાયના જે ખાવીશ સ્વારા અને પચાસ પેદલા ખરતરફ થયેલા કોટવાલની સત્તાતળે હતા તે મા સે સ્વારા કે જેઓને પગાર સરકારમાંથી ૨૧૮ ખસા અઢાર રૂપિયાને થતા હતા તેએની હમેશની કસુરવગેરેની કસર કાપતાં બાકી ૧૯૦) એકસો તેવુ રૂપિયા થાયછે, માટે તે આંકડાપ્રમાણેના પગારના ઠરાવથી કાયમ રાખવા તથા તેનું ભથું ખજાનચીના ખજાનામાંથી ખરૂં કરીને પગાર કરવા. વગર કસુરની કસરના પાંચસો રૂપિયા શેખ મુહમ્મદ ગાસીને ઈનામમાં આપવા, અને પગાર કરતી વખતે સુખાના કાજી અબુલ ફરાહને હાજર રાખીને પગાર કરવા. તે વખતે સઘળા રાજ્યના સુબાના દિવાના ઉપર પ્રધાન ઉદ્દતુલમુક અસદખાનની મેહારવાળેા હુકમ મેકલવામાં આવ્યેા કે, પરવાનાઓના, મુકદ્દમાની તપાસના અને સરકારી પદ્માના જવાબ લેવાના હુકમેા દીવાનાના નામઉપર મેાકલવાનેા કાયદો ચાલુ રૂઢી અને વહીવટથી છે, છતાં તેના જવાખા વખતસર મળતા નથી. જેથી તમામ સુખાના દીવાનાને ફરમાવવામાં આવેછે કે, પરવાના અને સરકારી હુકમાના જવાખે। તુરત તેમની સાથેજ વિગતવાર વિસ્તારથી લખી મેલવા અને તેમાં પુરતી સંભાળ રાખવી કે, મુકમાના જવાએ મુકદ્દમાથી લખીને હજુરના લખાણવાસ્તે બાકી રાખવા. આ લખાણ સુખાના દીવાન મુહુમ્મદ માહસન ઉપર મેકલવામાં આવ્યું.
એતેમાદખાનના મરણ પામવાથી આ વર્ષમાં સુરત દરની મુસદીગીરી ઉપર અમાનતખાનને નિમવામાં આવ્યા, તેથી તેણે આવીને તે જગ્યાને વહીવટ સંભાળી લીધા. તે વખતે ચંદેરી તામેના રનેાઢ ચકલા વિષે એવી ખબર જાહેર થઈ કે, ત્યાંના મનસબદાર-સાકીએગના દીકરા ન્યાઝએગ-ગુરજબરદાર કે જે સરકારી હુકમ લઇ ગએલા તે હજીરમાં પા છે અને જાહેર કરેછે કે, બામ-ધાડા કે જે હિન્દી એટલીમાં ડાકના ઘેાડા કહેવાય છે તે કાલામાગ તેમજ શાહપુરની સરામાં નથી અને મે’ પગ–રસ્તે સઘળા પંથ કાપ્યા છે. તે ઉપરથી હુકમ કરવામાં આવ્યા કે, સુખાના દીવાનેએ તમામ ફ઼ાજદારાને લખવું કે, તેએએ ડાકના ઘોડાની જગ્યાએ પેાતાના ઘેાડાને બાંધવા, કે જેથી સરકારી હુકમા લાવવા-લઇ