Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૪ ]
તથા વર્તન જ્યારથી તે સુરતમંદરની નાકરીઉપર નિમાયા હતા ત્યારથીજ શ્રીમંત સરકારને ધણુ જ પસદ અને મરજીમાક હતું, તેથી સર્વથી પહેલાં હજુરની ખુશ કૃપાદૃષ્ટી કારતલખખાનની નીમનેાક કરવા ઉપર પડી; જેથી તેજ રાત્રે ખુદ હજુરના હાથથી બાદશાહજાદાની સુએગીરી ને તેની નાયબીવિષેતા હુકમ લખવામાં આવ્યા. તે સાથે વળી એવી આજ્ઞા થઇ કે, આ હુકમ લઇને કાસાએ તરતજ વગરવિલંબે રવાના થઈ જવું; અને પાછળથી ફરમાન તેમજ કાયદેસર હુકમેા વકીલને આપવામાં આવશે. સારાં નસીએ કારતલખખાનના કાસદો કમરૂદ્દીનખાનના માણસાની પહેલાં પહોંચી જઇને મતલબપ્રમાણે કાર્ય સિદ્ધ કરીને પાછા ફરતી વખતે વાયુવેગ કરતાં પણ વધારે ઝડપથી ચાલી નિકળ્યા હતા. રસ્તામાં એવુ' અન્યું કે, બાદશાહી છાવણીથી ત્રીશ ગાઉઉપર કમરૂદીનખાનના મેાકલેલા માણસે સામા મળ્યા, કે જેઓ હજીરમાં જતા હતા. એવું કહેવાય છે કે, અમદાવાદની બાદશાહજાદાની સુમેગીરીની નાયખીવિષે ઘણાખરા અમીરા કારતલમખાનના દરજ્જા ઉપર નિહાળી જોઇ વિચાર કરતા હતા કે, તેની બદલી થવાથી બીજો કયા માણસ આ કામને કબુલ કરીને સરાડે પહોંચાડશે!
આ અદ્રષ્ય સ’સારમાં કેવળ નિયપુર્વક તેા એજ છે કે, તેના ઉંચી પઢવીએ પહેાંચવાના માનમ ખેા તેના કરમતમાં લખાએલા હતા, અને તેજપ્રમાણે બનવા પામ્યું. તે એવી રીતે કે, સરકારી નિમકહલાલ નોકરી, શુદ્ધ દીલ, ચાખ્ખી દાનત અને રૈયતની સાથે સન ચલાવીને દેશના સારા દોબસ્ત તથા સંભાળપૂર્વક દેખરેખ રાખ્યાથી, બાદશાહજાદાની નાયીના મખાથી જોઈતા મનસબતના વધારાસાથે દિવસે દિવસે વધતી જતી બાદશાહી મહેરબાનીથી જાતીકા પાંચહજાર રૂપિયાનું મનસા અને વગરશતના એવાતેવડા ચારહાર સ્વારેાની સત્તા, સાઅતખાનના ખિતાબ અને સુંદર સુશાભિત પેશાક, નાખત-નિશાન, હાથી અને બાદશાહજાદાના વકીલેાની નાયીથી જોધપુરની ફાજદારી મેળવીને સુભેગીરીઉપર નિમાયા, અને જેવી રીતે બાદશાહ ખુશી રહે તેવી રીતે સઘળાં કાર્યા શુદ્ધ અંતઃકરણથી બજાવવા લાગ્યા. તે જ્યાંસુધી બ્યા ત્યાંસુધી તેના વખતમાં કોઈપણ જાતની તરાજીનું કારણ ઉભું થવા પામ્યું હતું નહિ. તેની કારકિર્દી જોતાં તેના જેટલી સુએગીરી કોઇની ટકી નહિ; તેમજ એવે બંદોબસ્ત, કે લોકોમાં સુખશાન્તિ અને ભપકો પણ એવા જણાયા નહિ, કે