Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૦૫ ]
જોગે એક ઢેડા (ભગી) કે જે તે પહાડમાં ઇંધણાં (બળતણ-લાકડાં) લેવા માટે ગયા હતા તેણે તે જમીનદારને ધૂળે મળેલા પડેલા જોયા અને પાસે જઇને જોયું તેા તે મરી ગયેલા માલુમ પડ્યા; તેના માતનું કારણ તેને હંમેશના બંધાણનું અપીણુ નહિ મળવાનું અને આવી પડેલી આપતું હતું. તે ઢેડાને તેના ચહેરા તથા કાનમાં પહેરેલાં મેાતી જોઇ બરાબર ખાતરી થઇ કે, તે રાજા ( જમીનદાર ) જ છે, જેથી તેનુ માથુ ધડથી જુદુ કરી, તેના હાથ ને ગળામાં પહેરેલા દાગીના કાઢી લઇ મુહમ્મદ ખેહલાલની પાસે લાવ્યેા. એહલેાલે તે માથુ પોતે નહિ એળખી શકવાથી તેની (જમીનદારની) સ્ત્રીએ પાસે આળખવા માટે મોકલ્યું. તે માથાંને જોતાંજ તેની સ્ત્રી હાયવાયની રડાપીટ કરવા મડી ગઇ. મુહમ્મદ ખેહલાલખાને તે માથાંને તેની સવિસ્તર હકિકત મળવાથી કેદીઓને આપી પેાતાના માણસે સાથે તમામ હકિકતસહિત મુહમ્મદ અમીનખાન (સુખા)ની રૂબરૂ અહમદાબાદ માકલી દીધુ. સુખાએ એહલેાલખાનના વખાણુ અને તેણે અજાવેલી સેવાનું વર્ણન હવ્વુરમાં નિવેદન કર્યું. હજુરે સુખાનાસંબંધમાં લેખકાએ કરેલા વખાણપરથી પૂર્ણ માહેતી મેળવી હતી તેથી ખેહલેાલ શેરવાનીને બાદશાહી માનમરતબાસહિત તેના મનસખમાં વધારા કરી આપી ઇડરની ફેાજદારી ઉપર કાયમ કરવામાં આવ્યા.
આ વેળાએ શેખુલ ઇસ્લામની મેહારથી સરકારમાં અરજ કરવામાં આવી કે, સાદાગી બહારથી ઘેાડાએ ખરીદી લાવીને અત્રે વહેંચે છે. તેમાં જો કાઇ નાકરીઆતા નાકરીઅર્થે ખરીદ કરેછે, તેા તેમની પાસેથી મહેસુલી કારકુના તરફથી કંઇપણ જકાત લેવામાં આવતી નથી, અને જો કાઈ વેપારી વેપારઅર્થે ખરીદ કરેછે, તા તેમની પાસેથી જકાત લેવામાં આવેછે. જકાત લેવાનું કામ તેમનું નથી પણ શરેહનુ' છે. આ ઉપરથી સુખાના દીવાન ઉપર સરકારી હુકમ આવ્યા કે, ઘેાડાની ખરીદી કરનાર કોઇપણ માણસ ગમે તે તે નેકરીયે, વેપારઅર્થે, કે ખીજા કોઈપણ ઉપયાગઅર્થે ખરીદ કરે તાણુ શહની હુજતથી જકાત લેવી નહિ અને ઘેાડા વેચનારાએએ નક્કી રાવેલુ મહેસુલ આપતા રહેવું.
આખા રાજ્યમાં ગેરમુસલમાન-આશ્રીત પ્રજાઉપર જિઝયાવેશ નાખવા વિષે સરકારી ઠરાવ
શ્રીમંત સરકાર ખાદશાહની સધળી હિમ્મત ઇસ્લામી ધર્મ અને શરેહ શરીના હુકમે ચાલુ કરવા ભણી વળેલી હેવાથી મુલકી તથા માલી