Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
|| [ 1 ] છત્રીસમે સુબે મુખ્તારખાન
સને ૧૦૦૩ થી ૧૦૦ હિજરી. મુખ્તારખાન કે જે ચાર હજારી મનસબ તથા બેવડાતેવડા ચારહજાર સ્વારને સત્તાધિકારી હતું અને માળવાની સુબેગીરી કરતો હતો તેને હજુરમાંથી એક હાથી, મુહમ્મદ લતીફખાન એક ઘડે તથા ખાસ બાદશાહી પાશાફની ભટ ની દિવાની, તથા સુ
અને મુહમ્મદ તાહેરમોકલવામાં આવી; તે ઉપરાંત તેને મુહમ્મદ અ- રતની મુસદ્દીગીરીનું મીનખાનના મૃત્યુ પામવાથી ગુજરાતની સુબેગીરી દિવાનીના પેટામાં આપવાનો ઠરાવ કરી હુકમ કર્યો કે, તેણે (મુક્ષાર ડાઈ જવું. ખાને) માળવેથી રવાના થઈ ગુજરાતમાં જઈ સુબાને અધિકાર રવહસ્તક લે; અને તેનો પુત્ર કમરૂદીનખાન કે જે એક હજારી નિસબ તથા પાંચસો સ્વારને સત્તાધિકાર ભોગવતું હતું તેને સુબાના પગાર પટાની પાટણની જાગીરને ફોજદાર ઠરાવવામાં આવ્યો. હવે મુખારખાનને સરકારી ફરમાન પહોંચ્યા પછી પિતે ગુજરાતમાં આવી પહોંચવાના ઇરાદે મંજલ ઉપર મંજલ કરી પંથ કાપતિ કાપતો તા. ૪ માહે રમજાન સને ૧૦૦૩ હિ૦ ના રોજ શહેર અહમદાબાદમાં આવી પહોંચ્યો. તે વખતે સુબાનો દીવાન મુહમ્મદ અબ્દુલ લતીફ, બલિ મુહમદ બહાઉદીન, વૃત્તાંત લખનાર શેખ મુહયુદીન તથા કચ્છ ખાજા અબદુલ્લા વિગેરે અધિકારીઓ અને બાદશાહી નોકરો તેને ( સુબાને ) લેવા વાસ્તે બહાર આવી મળ્યા. તે પછી સુબાએ શહેરમાં આવીને સુબેગીરીનો અધિકાર સંભાળી લીધો; અને તે બંદેબરત કરવામાં, પેશકશી વસુલ કરવામાં તથા તેફાની બંડખર કળી લેકેના જામીન લેવાના કામમાં રોકાયે.
એજ વર્ષ ખુદાની ઇબાદત કરનારાઓ, ભકતો, સાધુઓ, વિદ્વાન, હકદાર અને વિદ્યાર્થીઓ કે જેમને આ સુબાના રાજ્યની સનદો આપવામાં આવી હતી તેમને ખજાનામાંથી પગાર ચાલુ કરી આપવા વિષે હજુર હુકમ ઉમતુલમુક અસદખાનની મોહરવાળે સુબાના દીવાન ઉપર આવ્યો. તે સિવાય તેમાં એવો પણ હુકમ ફરમાવ્યો કે, સોના-ચાંદીના સીક તથા સાદી ધાતુ કે જે, લેકે વેચવાના કારણથી સરકારી ટંકશા