Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૨૦ ]
દમીના માણુસા રાયણુ, મહુડા વિગેરે ફળદાયક ઝાડાને કાપી નાંખેછે, અને જો તેના માલીક તરફને કાઇ માણસ તેને અટકાવે છે તે તેને ભાર ભારીને જબરદરતી ગુર્જારે છે. આ અરજ ઉપરથી સરકારી હુકમ આવ્યો કે, લેાકેાએ કહેલી હકીકત ખરી હાય તા એકદમ સખત તાકીદ કરતાંની સાથેજ તેના પાસેથી મુચરકા લેવા, કે જેથી તે પૈકીના કાઇપણ માસ એવું કામ કરવામાટે હવે પછી હિમ્મત કરે નહિ અને કાપેલાં ઝાડાની કિંમત શરૅપ્રમાણે આપી દેવી. આ વખતે ઢાલત સુમરાની બદલી થવાથી મુહમ્મદ જાફરને ગોધરાની ફાજદારી ઉપર નીમવામાં આવ્યા.
જેને
સને ૧૯૬ હિ માં દુકાળ પડવાથી થઈ પડેલી દુર્દશા Âખુઇસ્લામે અરજ કરી કે ગરીબ મુસલમાનેા અને અહમદાબાદન સઘળી રૈયત મોંઘવારીના લીધે ખરાબ-ભરત થઇ ગઇ છે, માટે અનાજ ઉપરનાં મહેસુલની માફી આપવી જોઇએ. એ ઉપરથી સુખાના દીવાનપર હુકમ આવ્યેા કે, શૈખુલઇસ્લામની અરજ મુજબ અનાજનુ` મહેસુલ એક વરસને માટે મા કરવામાં આવેછે. આ વખતે મોટા કાજી અબ્દુલ વહાબને દીકરા શેખ સુહૈદૃીન સદાત, અમીની અને જઆ અધિકારી હતા તથા નિરખાપણું પણ તેનીજ એક શાખા હતી. તેના વિષે કડીયાએએ ગય ઉરાડી કે તેણે લાંચ લાને દાણાનેા ભાવ લોકોની મરજીપ્રમાણે રાજ્યેા છે. જેથી રૈયત ઉશ્કેરાઈ ગઇ અને ખળભળાટ થઇ પડ્યા. એક વખત ભાગજોગે તે સ્વાર થઇને શુક્રવારની નમાજ માટે જતા હતા તેવામાં અના જની મોંઘવારીના લીધે ભૂખે મરતાં સ્ત્રી-પૂરૂષાએ ફરીયાદ કરી અને પથરા વિગેરે જે કાંઈ હાથ આવ્યું તે તેના ઉપર ફેંકવા મડી પડ્યાં. તેમાં છેવટ પરીણામ એવું આવ્યુ` કે શેખસાહેબની પાલખી ટુટી ગઇ અને પોતે પણ મરતાં મરતાં મહા મુશ્કેલીથી બચવા પામી ઘેર પહોંચતા થયા. આ પ્ર માણે બનેલા બનાવ વિષેની હકીકત તેણે પોતાના બાપ શેખુલસ્લામન લખી મેાકલી. તેમાં લોકોને ઉશ્કેરવાના દોષ દેખાઇના લીધે શહેરના કાજી અબ્દુલ્લા ઉપર મુકયા હતા. એક કવિતના અર્થમાં કહેવુ છે કે:-- અભિમાન, અદેખાઇ, કપટ-દગા કે કીને એ સધળા ગુણા માણુસનતમાં મુખ્ય દુર્ગુણા છે; માટે ખરી વાત તા એ છે કે, જ્યાંસુધી તમે એ દુર્ગુણાથી દુર રહીને તમારૂં અંતઃકરણ શુદ્ધ નહીં કરે. ત્યાંસુધી ખરા પુરૂષાતનને પામવામાટેકીપણુ રાક્તિવાન ઘોો નહીં.
<<
27