Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
શહાબુદ્દીન શાહજહાન.
બાદશાહનું જુનેરથી અહમદાબાદને રસ્તે આગ્રા રાજધાની તરફ સેફખાન વિગેરે સુબાઓ તથા દીવાને કે જેઓ તેના વખતમાં અને નિમાયા હતા તેને પોતાની સાથે
લઈને જવું
સન :
અઢાર એ સુએ શેર ખાન તુવેર.
સને ૧૦૦-૧૦૪૨ હિજરી. યમીનદોલા આસખાને શ્રી હજુર બાદશાહના મૃત્યુકાળના સમાચાર શાહજાદા શાહજહાનને મોકલેલા, કે જે લાહોર રાજધાનીથી મોકલવામાં આવેલા હતા અને ઉતા ખાનહયાતી દીવાની. વળને લીધે તેના ઉપર પોતાની મેહોરની નિશાની પણ કરી હતી પરંતુ તે સમાચાર ન પહાંચવાથી પોતે સ્વાર થઇ ઘણી જ ઉતાવળે વીસ દિવસમાં લાંબો પથ કાપી સને ૧૯૩૭ હિજરીના રબાઉલ અવ્વલ માસની ૧૮ મી તારીખ અને રવીવારના દિવસે નેર મુકામ કે જ્યાં હજુર સ્વારી હતી ત્યાં જઈ પહોંચ્યો. રસ્તામાં તે મુહાબતખાનને ત્યાં ગયો હતો તે વખતે તે થોડા દિવસ આગમચ દરબારની હાજરીની છુટ મેળવી બેઠો હતો. તેને સાથે લઈ ખરી બનેલી હકીકત સવિસ્તર બયાન કરી મીનદોલાની મહોર સરકારને દેખાડવામાં આવી.
શોક પાળવાની ચાલુ કિયાને રીતપ્રમાણે પાળી, જે જોશાઓ સરકારી ભરૂસાદાર હતા તેમને આજ્ઞા કરી કે રાજધાની તરસ જવાના દિવસનું મહુર્ત નક્કી કરે. જેથી એવું કરાવવામાં આવ્યું કે સરકાર સ્વારી મજકુર સનના રબીઉલ અવલ માસની તારીખ ૨૭ શનીવારને દિવસે અહમદાબાદને રસ્તે થઈને જાય. ત્યારપછી જનેરથી રવાને થઈ યમીનદોલાના ન આવવા અને અહમદાબાદને રો પબધાની તરફ આવવાની મલબની પત્રિકા લખી યમીનદોલા ઉપર રવાને કરી.
જ્યારે શાહજહાનની રવારી ગુ. રાતની સરહદમાં આવી પહોંચી ત્યારે