Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
{ ૨૨૯ ]
તખેલામાં બંધાયા નથી. આ છ ઘેાડાની ફ્રીમત પચીશ હુન્નર રૂપીઆ આંકવામાં આવી. તેમાં લાલેખેબહાની કીમતના પંદર હજાર રૂપીઆ ફર્યાં. સિવાય પાંચ હજાર રૂપીઆ ખીન્ન એવી મતલબથી અપાયા કે, આ એક વેહેપારી છે, કે જેને ઘેાડા ત્થા ઝવેરાતની પાકી પારખ છે. અને એવું પણુ માનવામાં આવેછે કે, જો નાકરીનેા સબધ હાય તેા તેને સોંપેલું કામ તે સંતેાષકારક રીતે કરશે. જે ઉપરથી તેની પાશાક તથા પાંચસેાના મનસબતી નીમણુંક થ, અને ત્રણસો સ્વારોને હાકેમ બની, સરકાર તરફથી સુરત તથા ખંભાતના અધિકારી અમલદાર તરીકે નીમાઇ રવાને થયા અને સુબાના તેહનાતી અમલદારામાં આધાયા.
સૈઇદ શેખનને હારી જાતના મનસખની અને અસલ તથા વધારાના મળી નવસા સ્વારેાની અમલદારી મળી, અને વડાદરાની ફાજદારી હિમ્મ તખાનના પુત્ર મુલતાનયાર તથા ઇસ્પયારને આપવામાં આવી, અસલ તથા વધારા સહીત સુલતાનયારના હજારી જાતના તથા હજાર સ્વા કરવામાં આવ્યા, અને સ્જિદયારને પણુ મનસબમાં વધારો કરી આપવામાં આવ્યે .
સને ૧૦૫૭ હિજરીમાં કૈદ જલાલ બુખારી સસુંદરનું લાહાર મુકામે મૃત્યુ થયું. તેના પુત્રા મેદ્ર મુસા તથા સૈઇદ્ર અલી તે મરહુમની સાથે હતા. તેમની બાદશાહે સારી બરદાસ્ત કરી તેમના ભરણપોષના બંદોબસ્ત કરી આપ્યા; અને બાદશાહે રજા આપ્યાથી તે ગુજ રાત તરફ રવાને થયા. તે એવા હેતુથી રજા આપી કે, ત્યાં તેમના મોટા ભાઇ ગાદી ઉપર છે તેને મળી સરકાર કલ્યાણાર્થે આયુષ્ય વૃદ્ધિના આશિર્વાદ કરતા રહે.
મિરઝાદાસ્ત કામમેાતમીદ્દખાનના દીકરાને બક્ષીગીરીના પાશાક તથા સુબાના વૃત્તાંત લેખકને હાદો મનસબના વધારાથી પેહેલાં પ્રમાણે અહાલ રાખવામાં આવ્યેા; અને સૈદ હસન સૈદ દિલેરખાનને દીકરા કે જે સુખાનીતીમાં હતા તે હજારી જાતનું મનસા તથા નવસેાસ્ત્રારેનું માન પામ્યા. ત્યારબાદ રૂપેરી સામાનવાળી એક હાથણી સુબાની મેકલેલી હજુરમાં દાખલ થઇ, અને થાડા દહાડા પછી ઝવેરાત જડેલાં હથીઆરે અને એ મેટા કાનવાળા નાના હાથીએ કે જે દરીયાઇ હાથી કહેવાય છે તે રૂપેરી સામાનથી પેશકશીને માટે સરકારમાં દાખલ થયા.