Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૫૫ ]
અધિકારીની સાથે રહી, સરકારી નોકરી સંતાષકારક રીતે વાદારીથી કરવી, કેમકે તેવી રીતે નાકરી કરવાથી અને રાજ્યનું ભલુ ઈચ્છિવાથી માન, આબરૂ તથા મહેરબાનીમાં વધારા થાયછે. તે સિવાય અમીના તથા તેના નાના દીકરાને કેદ પકડવાનુ કામ હજુરશ્રીને ધણુંજ પસંદ પડ્યું છે. કેમકે તે સૈયદપુર સુધી દારાસિકાહની સાથે ગયા હતા અને ત્યાંથી પાછા ક્રી સુરતખદર તરફ જવાનેા તેને મનસુમેા હતેા; તેમજ તેના માટે દીકરા અસકરી કે જે સુરતબંદરમાં છે તેને પણ પત્તો મેળવી કેદ કરવા અને તેની સઘળી કેરીઅત મજકુર રાજાને જાહેર કરવી; અમીનાને હાથ-પગમાં ખેડીઓ પહેરાવી, મુશ્કેટાઇટ બાંધી, અહમદાબાદના સુખાના તેહનાતી મનસબદારા સહિત અત્રે દરબારમાં માકલી દેવા; તથા એ પણ વિદિત થયું છે કે, સેદ હસનને ખેાલાવ્યા છતાં પણ તે સરકારી નાકરીની કસૂર કરી તમારી સાથે રહેલા નહિ, જેથી આ કસૂરને લીધે તેની જાગીર અને મનસખ જપ્ત કરી, વડેાદરાપરગણું તેના પાસેથી ખુચાવી લઇ, સરકારી કૃપાને પાત્ર તાહખાનને સાંપવામાં આવ્યું છે, માટે તે વહેલાસર પહોંચી જશે એવી વકી છે. શેર ખાખી તથા આખિદ ખાખીની જાગીર અહમદાબાદમાંથી સરકારી નેકરીમાં આવવાની હકિકત વિષે સરકારને જાણુ થઇ. ત્યાંના બક્ષી સેકુલ્લા વિષે સરકારમાં જે અરજ થઈ હતી તેથી તેને બદલવાથી બક્ષીગીરીની જગ્યા સઇદ રઝવીખાનને આપવામાં આવી છે; માટે મજકુર ખાનના ત્યાં પહોંચ્યા પછી તેને હજુરમાં મેકલી દેવા. આ કામની ઘણી તાકીદ સમજી તુરત અમલ કરવા. તારીખ પાંચમી માહે શાબાન સને ૧૦૬૯ હિજરી,
મહારાજા જસવતિસહુ કે જે, સુબેદારી ઉપર નિમાયા હતા તે, મજકુર સનના રબીઉલઅલમાસની સત્તરમી તારીખે અહમદાબાદ આવી પહેાંચી સુભેગીરીનુ કામ ચલાવવા લાગ્યા; તેમજ સુખાને દિવાન રહેમતખાન તથા મુહુમબેગ તુર્કમાન કે જેએ સુખાના કુમકીઓ પૈકીના હતા, કે જેમને દારાસિકાહ જબરદસ્તીથી પેાતાની સાથે લઇ ગયા હતા અને જેઓને તેની હાર પછી બાદશાહી બક્ષિશેા પણ મળી હતી, તે હજુરની કૃપા મેળવી પાશાક તથા વિદાયગીરીનું માન પામી જીના રીવાજ પ્રમાણે પાછા ફર્યાં. હવે સારડના ફેાજદાર કુતબુદ્દીનખાન ખેશગીએ અત ઉપર વિચાર કરીને દારાસિકેહની સાથે જવાનું માંડી વાળ્યું હતું,