Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૦૫ ]
ચોપાઈ દર કુએ મુરાદ ખુદ પસંદ દિગરંદ. દર વાદી ઇરક મુક્ત મંદ દિગરંદ.
ના કે બાજી રઝાએ જાના તલબંદ,
હાં દિગર મુક્ત મંદાં દિગદ. પરંતુ અરબીમાં એનું કોરું પાનું હતું, તે પિતે કહેતો હતો કે હું અરબીમાં છું જ નહીં, એ પણ તેનું જ કહેવું છે કે, કેઈએ આવીને મને કાંઈ કહ્યું તે હું તેને સત્ય માનતો, પણ જે તે ઉપર તેણે કઈ વધારે કર્યો તે મને વહેમ ઉત્પન્ન થતું, અને પછી પ્રતિજ્ઞા કરે તો હું નક્કી કરતે કે આ જુઠે છે. આ પણ તેનું જ કથન છે કે, આવા માણસને ચાર સ્ત્રીઓ જોઈએ. (૧) ખુરાસાની, ઘરબારને વાસ્તે (૨) ભાવરાઉનનેહરી, શીલાકને વાસ્તે (૩) ઇરાકી, પ્રેમને વાતે (૪) હિંદી, સ્વામી હકે જાળવવાને. - હવે સને ૧૦૩૩ હિજરીમાં સુલતાન ટાવરબક્ષને હજુરમાં બોલાવી લેવામાં આવ્યો.
સત્તરમ સુબે ખાનજહાન.
સને ૧૯૩૩-૧૦૩૭ હિજરી. જ્યારે હજુર આજ્ઞા પ્રમાણે સુલતાન દાવરબક્ષ હજુરમાં જવા માટે નિકળ્યો; અને ખાનજહાન કે જે જાશુકની રાજધાની અકબરાબાદનો અમલદાર હતો તેણે સને ૧૦૩૩ સેફખાનની નાયબી, હિજરીમાં સરકારી હુકમથી અહમદાબાદ આવી તથા દીવાની અને જહાં
આ સુબાની હકુમત તથા અમલદારીનું કામ ચલા- ગીર બાદશાહનું મૃયુ. વિવા માંડયું.
સને ૧૦૩૪ હિજરીમાં શાહજાદો પરવી જ પોતાની વિકાલતના કામ ઉપર નિમણુંકનો વધારે થએથી હજુરમાં રવાને થયો અને હજુરના હુકમથી બીજે સુ આવતાં સુધી દેશનો બંદોબસ્ત રાખવાને માટે સેફખાનને સુબા તરીકે નીમવા ઠરાવ થયો.
સને ૧૦૩૫ હિજરીની શરૂઆતમાં મહાબતખાન બાબીએ શ્રી બાદશાહનું સઘળું ધ્યાન કાબુલ ભણી રોક્યું. તે ખટપટના લીધે હજુરથી કોઈપણ સુખો નિમાયો નહોતો. સને ૧૯૩૬ માં શાહજાદો બારેબાર ઠથી જુનેરને રસ્તે જતો રહ્યો, તેથી જહાંગીર બાદશાહના ભરતાં સુધી
આ દેશના સુબાનું કામ સેફ ખાંએ કર્યું. જહાંગીર બાદશાહ તા. ૨૮ મી માહે સદર સને ૧૦૨૭ હિજરીમાં મૃત્યુ પામ્યા.