Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[[ ૧૯૫ ]
અને હજુરમાંથી તેની કુમકને વાસ્તે નિમેલા લશ્કરની તૈયારીના ખતે વાસ્તે ચારલાખ રૂપીઆ આપવામાં આવ્યા, અને એવા ઠરાવ થયેા કે પાકા બંદોબસ્તે તથા શુભ ગઢવણુથી નાસકત્રંબકના :માગે દક્ષિણમાં પેસવું, રામદાસ કચ્છવાળા કે જે મરહુમ અકબર બાદશાહને ધણા ભરૂસાદાર હન્નુરી નાકર હતા તેને રાજાની પદવી તથા નિશાન, ઠંકા, ઘેાડા, હાથી અને પેાશાક આપી તેની કુમકને વાસ્તે નિમ્યું; અને ખીજા પાંચલાખ રૂપીઆ અબ્દુલ્લાખાનની સાથે રાખવાને રૂપાય ખવાસ અને શેખ અમીઆની સાથે મે!કલવામાં આવ્યા અને એજ વર્ષે આખી હિંદભૂમી ઉપર એક પત્રિકા મેાકલવામાં આવી. તેની નકલ નીચે પ્રમાણે:
શ્રી હજુરના સાંભળવામાં આવ્યું છે કે, કેટલાક સરહદી સરદારેા કેટલાંક’ કામા કે જે તેમણે ન કરવાં જોઇએ તે કરેછે. તે ઉપરથી આ આજ્ઞાપત્ર પ્રગટ થાયછે કે, હવે પછી કદીપણ તેવાં કામે કરે નહિ; જેમકે:--
૧. ઝરૂખામાં બેસે નહિ, સરકારી નોકરા પાસેથી ચેાકી પહેરાનું કામ લઈ તેમને લડાઇમાં આગળ મુકે નહિ, શિક્ષા કરવા ં માણસને આંખા કાઢી લઇ આંધળા કરે નહિ, તેમજ નાક કાન કાપે નહિ, પેાતાના નોકરાને ખીતાબ આપે નહિ, બહાર નિકળતી વખતે ડંકા વગાડે નહિ, જ્યારે ઘેાડા અને હાથી પાતાના નૈકરાને આપે ત્યારે તેમની સાથે ઝુલ તથા કજકની સાથે આપે નહિ, સરકારી ને!કરાને પેાતાનીજ લેખમાં લ જવા નહિ અને તેમની ઉપર કંઇ લખે તે પરબડી ઉપર માહાર કરવી નહિ.
મતલબ કે અબ્દુલ્લાખાન શીરેાઝજંગ સને ૧૦- ૧ માં દક્ષિણ તરફ ગયા અને ત્યાંથી નિષ્ફળ થઇ પા કરી અહમદાબાદ આવ્યેા.
સને ૧૦૨૫ માં રાજકુંવર શાહજહાં દક્ષિણની ચઢાઇ ઉપર નિમાયેા અને તે તર રવાને થયા. તેની તેહનતમાં અબ્દુલ્લાખાન પણ ગયે! અને ફતેહ મેળવ્યા પછી શાહજાદાની સાથે હરમાં પાછે! કરીને આવ્યેા. મજકુર ખાનની સુભેગીરીના વખતમાં શી ભુખુલ્લાનું મૃત્યુ થયું, તે એક પ્રવિણ તે વખતનો યાગવેદાંતી હતો, કા' મિત્ર હિંદી ખેલીમાં તેનું વર્ષ આવી રીતે કહ્યું છે. ખુબ હૈ, ૧૦૨૩ ખારૂની કરવાજાની પાસે તેમની કાર છે.
૧ આ મેટા વેદાંતીનુ પુસ્તક ખુગ તથા તેની ટીકા અમવાખુખી એ મતના માણસેમાં ઘણી વખણાય છે.