Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૭૦ ]
કહેતા હતા કે હું હમણાં નેવું વર્ષના છું, તેની શક્તિ અને બુદ્ધિમાં કંઇ ફેરફાર નહાતા થયા. ખાસ્સા ઘોડા,હાથી, હાથણી, રાતા માણેક તથા નીલમનુ જડાવેલ ખંજર તથા તલવાર, અને પીળા માણેકની ચાર અંગુઠીઓ સરકાર તરફથી ભેટ લઇ વિદાય થયેા.
આ વખતે એવી ખર આવી કે બાદશાહી નાકરાએ નર તથા માદા મળી એકસા પચાશી હાથીઓ દેશ પાસે શિકારમાં પકડ્યા છે. તેમાં તેાંતેર નર અને એકસેા ખાર માદીઓ છે તેમથી શાહજહાં બાદશાહના શિકારીઓએ વીશ નર અને સાત માદા પકડી છે. રમજાન માસની આવીશમી તારીખે જાશુક રાજધાની અકબરાબાદ તરઃ સરકાર બાદશાહની સ્વારી ઉપડી ગઈ.
તારીખ ૧૧ જીલ્ફઅદ માસમાં દાહઃ મુકામે શાહબદા શાહજહાંના મહેલમાં એક કલ્યાણી જન્મના અવસર આવ્યા, અને તે નવા જન્મેલા પુત્રનું નામ સુલતાન મુહમ્મદ 'ગઝેબ છપાયુ. એક શબ્દ સરાવર તાએ તેનું વર્ષ લખ્યુ છે આફતાબે આલમતામ જગ્યપ્રકાશીત સૂર્ય
ઉજ્જૈન મુકામે શાનદે આ જન્મની ખુશાલીમાં મિજલસ કરી રાજ ચેાગ્ય ભેટા પેાતાના પિતાના સન્મુખ મુકી, અહમદાબાદથી પાછા કરવાની વખતે બાદશાહી પાંચહજારીની નિમણુંકનું માન ધરાવનાર રૂસ્તમખાન કે જે શાહજાદાની મંડળીના માતફરી હતા તે નાયબ સુખે કર્યાં. શાહઅતાઉલ્લાને 'મટ મજકુર ખાનના બનાવેલા છે. આ ઘુમટનુ વ આ પ્રમાણે નિકળે છે. ભિનાશુદ સરદે અક્તાએ તાહિર ત્યારપછી રાન્ન વિક્રમાજીતને આ હાદો મળ્યા.
માંડુગઢથી અકખરાબાદ જતી વખતે નુરજહાં બેગમના તાફાનથી ખાઃશાહની ધૃતરાળનાં કેટલાંક કારણા ઉભાં થયાં હતાં જેમનુ વન ચાગ્ય જણાતું નથી. મજકુર રાજા, બાદશાહની આજ્ઞાને અનુસરી સરકાર સ્વારીમાં સાથે ગયા અને પોતાની જગ્યા ઉપર પોતાના ભાઈ ફનહરદાસને અહમદાબાદમાં મુક્યા. દિલ્હી પાસે બાદશાહી તથા શાહજાદાની ફાજ વચ્ચે જે લડાઈ થઈ તેમાં તે માર્યા ગયા અને અબ્દુલ્લાખાન બહાદુર પીરાઝજંગ બાદશાહી લશ્કરથી જુદા પડી બાદશાહની નજીક આવી પહેોંચ્યા. આ લડાઈ સને ૧૩૨માં થઈ હતી, એજ વર્ષમાં મિરઝા બદીઉઝમાં