Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૧૮૪
તેના કહેવા ઉપર ભસા ન રાખતાં કહ્યું કે, જો તમે સરકારનું પૂર્ણ ભલું ઇચ્છનાર હા તા મુઝફફરને અમારે સ્વાધીન કરે. તે થોડી બુદ્ધિવાળે માણુસ એમ ધારા હતા કે જમીનદારાના કાલાવાલાની રૂઢી પ્રમાણે થોડાક દહાડા ગાળવા; પરંતુ મા!ખાન એ વાત ઉપર ચડી ગયા કે, તેની જગ્યા જામને આપી થોડાક લશ્કરથી તેને મદદ આપવી.
આ યુક્તિથી તે જમીનદારની હિમ્મતરૂપી ઈમારત પાયાથી પડી ગઇ અને ગભરાઇ જઇ સંદેશા મોકલ્યા કે મારી પરગણું કે જે અસલથી મારૂં છે તે મને આપો તો હું મુઝફફરને હવાલે કરી દઉં. મેટાખાન ખરા મનથી એનાઉપર રાજી થયા અને મનકલા લશ્કર પૈકી કેટલાકતે, મુઝફ્ફરતે પકડી લાવવાનેવાસ્તે તેની પાસે માકલ્યા. તે જ્યાં મુઝફ્ફર હતેા ત્યાં તેમને દોરીને લઈ ગયા અને એવું કહાવ્યું કે ભારા તમને ભેટવાને આવે છે. પોતાની સતાવાની જગ્યામાંથી મુઝફ્ફર પણ લેવાને આવ્યેા. જયવંત લશ્કરના શરાઓ ચારે તરથી ભેગા મળી, તેને કે કરી રાતા રાત ઘેાડાની લગામ પાછી મરડી ઘણીજ ઉતાવળે ઉપડી ગયા. બન્ન દિવસે સહવારે મુઝફ્ફર સ્નાન તથા દિશાએ જવાનું બહાનું કરી સ્વારીથી હેઠળ ઉતર્યાં અને એક ઝાડના એામાં જઇ, જે અસ્રા તેણે પાતાની સુરવાળ ( ઇજાર ) માં છુપાવી રાખ્યા હતા તે પોતાના કર્ડ ઉપર મુકી સંસારી ખટપટથી પરવારી ગયા (મરણ પામ્યા), જીવતાં સુધી તે શરણે ન આવ્યા.
મેટાખાને તેના મસ્તકને નિઝામુદ્દીન એહમદની સાથે ખાશાહી રાજ્ય દરબારમાં મેકલાવી દીધું અને આ બનાવ ધરા ગામ (કે જે કચ્છથી પંદર ગાઉ ઉપર મારી ભણી છે) આગળ ન્યા. સને ૧૦૦૦ હિજરી, અને ઇ. સ. ૧૫૯૧
હવે જુનાગઢના કિલ્લાની છત તથા મુઝફ્ફરનું મૃત્યુ થયું તેથી તેમજ મેટાખાનની હિમ્મતના ળને લીધે ખારા સમુદ્રના કાંઠા સુધી સર્વ સ્થળે શાન્તિ પ્રસરી ગઇ.
જ્યારે જુનાગઢની ફતેહુ અને મુઝફ્ફરના મરણની ખબર દરબારમાં પહોંચી ત્યારે માઢાખાનને દરબારમાં ખેાલાવવાની એક આજ્ઞાપત્રિકા પ્રગટ થઇ. તે આ કૈ, મેડી તેડા મેળ-મકર્ક હજ કરવા માટે બ્યા છતાં કેટલાંક કારણાના લીધે (જેમનું વર્ણન આ ઠેકાણે કરવું યેાગ્ય નથી.) તે વહેમા જ પોતે
માટાખાનનુ જવું,