Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૧૭ ]
પણ આ અવસરના લાભ લઇ જવા આવવાના માર્ગના પાકે પાયે અટ્ઠાબસ્ત કર્યા, ખંભાતના અમીરા પણ આવી પહોંચ્યા, કેટલાક દિવસ પછી આ લેાકા હદની અંદર આવી લાગ્યા. દરરાજ રણુસ’ગ્રામના શૂરાઓ બહાર નિકળી બહાદુરીથી લડતા હતા. જોકે તેનું લશ્કર એટલું બધું હતું કે જેથી હાર બાંધી રણુસ’ગ્રામની સારી ગાઠવણા કરતા હતા; છતાં પણ સરકારી લોકેાજ જય પામતા હતા. હવે એમ પણુ હતું કે મોટાખાન પેાતાના માણુસા તથા કુતબુદીન મુહમ્મદના માણસા ઉપર ભડ્સે નહાતા રાખતા, તેથી આ લડાઇમાં પાતે લડતા નહાતા; તેમ બાદશાહે પાછા કરતી વખતે પાટણ મુકામે શીખામણ આપી હતી કે જો ભાગજોગે ગ્રહગતીના લીધે તાકાન વધારે ભી ઉઠે તેા લડાઇ કરવાને બનતાં સુધી સાવચેતી વાપરી, દરબારમાં અરજ કરવી. તેથી અમારેાની સલાહ લઈ, સાટાખાને અહીંની સ્થિતીવિષે વિવેચન કરી એક અરજી ખુલાસાવાર સુલતાન ખાજાની સાથે બાદશાહની સેવામાં મેાકલાવી સહાયની માગણી કરી. અકબર બાદશાહની બીજી સ્વારી.
જ્યારે ગુજરાતમાં હુલ્લડ ઉભુ થવાની ખબર દરબાર મધ્યે પહોંચી ત્યારે બાદશાહે હિમ્મતપુર્વક એવી રીતે ઠરાવ કર્યાં કે તે સરહદ તરo પાતે દેડતી સ્વારીએ જઈ પહોંચવું, હવે તૈયારીને શ્વેતા વખત ન મળવાથી ખજાનાનાં દ્વાર ઉધાડી દઇ સરકારી નાકરાના ખેાળા નાણાંથી ઇનામ તથા મદદદાખલ ભરી દીધા અને ભારે રકમેા આપી, માલવા તથા તે હો તરફ બાદશાહી હુકમા મેકલાવ્યા કે જેમ બને તેમ તાકીદે ગુજરાત પહેાંચવુ. રવીવાર તારીખ ૨૪ રખીઉલઅવ્વલ સન ૯૮ ૧ ને દહાડે પેાતે ગુજ રાત તર રવાને થયા. ખરા વાદાર અમીરા, સાથે રહેનાર ખાસા લેાકા અને તાખાના સઘળા માણસેા કેટલાક પવનવેગવાળી સાંઢણી ઉપર તથા કેટલાક તેજસ્વિ ધેડા ઉપર સ્વાર થઈ સાથે ચાલ્યા.
સામવાર-સવારમાં હંસ મુકામે પહોંચ્યા. ત્યાં થોડાક વખત થોભી આગળ વધ્યા.
મગળવાર—એવી ઉતાવળે ચાલ્યા કે મંગળવારે ક્ષેમનગર એટલે અજમેર આવ્યા, ત્યાંથી ખ્વાજા સાહેબની દરગાહપર કાતેહા પઢી અવસ્વાર
બાદશાહનું ફતેહપુર રાજધાનીથી રવાના થવું, નવ દહાડામાં અહુમ
દામાદ જઇ પહોંચવું.