Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૩૬ ]
ત્રીએ સુબા શહાબુદદ્દીન અહમદખાન,
વજીરખાનથી ખંદોબસ્ત ન થવાના લીધે માળવેથી શહાબુદ્દીન એહમદ બદલાઇ સુમા થઈ આવે છે, કેટલાક માણસા તેની મદદે દિલ્હીથી નિમાઇ અત્રે આવ્યા, વજીરખાનને ઇડર કાઢયા અને મક્કાના હાજીએ પરત આવ્યા.
હવે જેવી રીતે જોઇએ તેવી રીતે ગુજરાતનેા દાખરત વજીરખાનથી ન થયા તેથી હિ॰ સન ૯૮૫ ની આખરે સરકારી આજ્ઞા પ્રગટ થઇ કે, શહાબુદ્દીન એહમદખાન કે જેને પાંચહારી નીમણું'કની આબરૂ હતી તે માળવેથી ગુજરાત જાય, અને કાસિમખાન, તાહિરખાન, સેફુલમુક, મીર ગ્યાસુદ્દીન, અલીનકી, કમરખાન, ગાઝીખાન, શિઝા કામિલ, શેખ મુઅઝઝમ, શેખ જુનેદ અને બીજા અમીરા દરબારમાંથી તેને મદદ કરવાને રવાને કરવામાં આવ્યા. વજીરખાનને ઇડર આવી ત્યાંની હદબંધીના બંદો અસ્ત કરવા હુકમ થયા.
હિ ૦ સન ૯૮૬ ની મેાસમમાં બાદશાહી ઝનાનાની પરદેનસીન બેગમે જે મકે હજ કરવા ગયેલ તેમના ક્ષેમકુશળતાથી પરત આવવાની બાદશાહને અરજ થઇ, તેથી શહાબુદ્દીન એહમદખાનને હુકમ કર્યા કે વહેલાસર તેને દરબારે પહોંચાડવાને બંદોબસ્ત કરવા.
મીર અનુત્તુરાબ, મકે હજ કરવા જનારાનેા મુખી બની જાય છે. મક્કેથી પાછેા કરી નંખી સાહેબનાં પગલાં લાવી બાદશાહને દરબારમાં સલામ કરે છે, અને ત્યાં આગળ પાછે તે પગલાં અહમદાબાદમાં લાવી લેાકેાનાં પવિત્ર કલ્યાણ હિતાર્થે મુબારક કરેછે.
સયદ અબુતુરાખનું હજ મુખી નિમાવુ. અને
શ્રીપેગમ્બર સાહેબનાં
પગલાંનુંઅત્રે લઈ આવવું. પરાપકાર ઉપર દરવર્ષે એક મેટા મેાલવીએ તથા
હવે આ સમયમાં ખાદશાહનું સંપુર્ણ લક્ષ રોકાયું હતું, કેટલાક વર્ષથી એવા ઠરાવ થયા હતા કે માણસને સુખી બનાવી રાકડ તથા ભેટા સાથે મક્કાના ત્યાંના મુસાફરાના ઉપયાગાથે મેાકલવામાં આવતા હતા. સરકારની મહેરબાનીના લીધે આ વર્ષે મુખી બનાવી મજકુર સૈદિને મેાકલવામાં આવ્યા. એતેમા દખાન સરકાર સ્વારી સાથે ગયેલા હતા. તે વારંવાર મક્કાના વર્ણનઉપર ધ્યાન આપતા અને મદીને જઇ હજ કરવાની દરખાસ્ત કરતા હતા, તેને પણ રજા આપવામાં આવી.