Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૧૯૫ ]
ખુદાથી માગતા હતા. જ્યારે તે ગાદી ઉપર બેઠે તે વખતે એક પલવરમાં આવું ભરપુર શહેર, કે જે સાનુ, ઝવેરાત, દરદાગીના તથા પેશાકમાં ભરપૂર હતુ તે સધળુ લુંટાઈ ગયું.
હવે એતેમાદખાન કડી ગયા હતા ત્યાં તેણે ઘણી આજીજીથી ઠરાવો કરીને સહાબુદ્દીન એહમદખાનને પાછળ ફેરવ્યા. મજકુર ખાનને કેટલાક તેના નાકરા ઉપર ભસા નેાહાતા તેથી તેમને પેાતાની હજુરમાં ખેાલાવ્યા અને ધર્મપુસ્તક ( કુરાન ) ઉપર સમ ખવરાવ્યા. એ ટાળીનેા ઉપરી સમક નામનેા લુણહરામ હતા તેણે સૌ પહેલાં સાગન લીપ્ત અને શત્રુઓને જઇ મળનાર માણસામાં પણ સૌથી પહેલો તેજ હતા.
‘હવે એ લેાકેા એહમદાબાદથી આઠ ગાઉના અંતરે આવી પહોંચ્યા શેરખાન, મીર માસુમ અલી બકરી તથા ઝૈનુદીન કખેાહ વગેરે જે લોકો શહેરથી આવતા હતા તે તેને મળ્યા અને એહમદાબાદના માઠા સમાચાર તેઓએ કહી સંભળાવ્યા. શહાબુદ્દીન એહમદખાંએ જ્યારે આ શાકભરેલી વાત સાંભળી કે તેજ વેળાએ વિચાર સાગરમાં બકાં ખાયા લાગ્યા અને ખીન્ન સરદારેથી અભિપ્રાય માગ્યા. દરેક જણે પાતાની ચેાન્યતા પ્રમાણે વચન ઉચાર્યા. છેવટે એ વાત ઉપર એકમત થયા કે, એકવાર તેા એહમદામાદ જવુ; અને ને શત્રુએ કોટ બહાર નિકળી આવી લડવાને હારબંધ થાય તે! જે કમાં હશે તે ળ મળશે પરંતુ લડાઇ તે કરવીજ. તેમ છતાં જે કાટને મજબૂત કરી ભરાઇજ રહે તેા તેમને ઘેરી લેબ્રુ. એટલા વખતસુધીમાં હજીરથી એતેમાદખાનની કુમકે આવનાર લેાકેા પણુ મ્હાંચી જશે અને સરકારી અમલદારોના મત પ્રમાણે સઘળું કામ થશે
આ કામમાં જે મેટી ભુલ થઇ, તે એ હતી કે લોકોના બાળબચ્ચાં સહિત ખટલાને સગાથે લઇ જવા નહાતા; પરંતુ કોઇ જગ્યાને મજબૂત ફૅરી ત્યાંથી મનને નિરાંત ઉપાવીને આગળ પગલાં ભરવાનું કામ
ઠીક હતું.
હવે જ્યારે વહાણાની વેળા હતી તે વખતે સરકારી અધિકારીઓ શહેરને એક ભાગ કે જેનું નામ સમાનપુર છે ત્યાં પહોંચ્યા, અને લક્ષ્મી લાકા તબુ ડોકવા અને મુકામ કરવામાં રાકાયા. ઉલટ ભાગના શત્રુઓની ફ્રેાજ આવી પહોંચવાની ખબર સાંભળી શસ્ત્ર ગેડવણા અને સ્વારીના નિયમાની રચના કરી પૂર્ણ રીતે હથીઆરઅધ થઇ શહેરમાંથી