Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૭ ] કરવામાં આવે છે કે, દરેક જાતના દલાલને તેજ કામ માટે કેટલાક દલાલોની જામીનગીરી લઈ દલાલીની પરવાનગી આપવી, કે જેથી જે બજારમાં જે કંઈ ખરીદ કરાય અવથા વંચાય તેને પ્રસિદ્ધ કરે, અને એવો ઠરાવ કરે કે એ દલાલની ભારત સિવાય કંઈપણ માલ વેચાય કે ખરીદાયતે દેડકરે, અને તે રોજનવીસીમાં ખરીદદાર તથા વેચનારનાં નામો નેધતા રહે. ટુંકામાં એટલું જ કે જે કંઈ બજારમાં લેવાય કે દેવાય તે વૈર્ડર અથવા ચોકીદારોની સલાહથી જ થાય. (૪૨) કેટલાક લોકોને શેરીઓ, મોહલ્લાઓ અને શહેરની આસપાસ રાતની ચોંકીને વાતે રાખવા. (૪૩) એવો બંદોબસ્ત રાખવો કે કોઈપણ મોહલ્લા, શેરી તથા બજારોમાં નિરૂધમી કે લેકર માણસો ભટકે નહીં. (૮૪) ચાર, જુગારી, ખીસા કતરૂ અને ગઠીઆ વિગેરે લકોપર જાબંદ રાખી તેમનું બી બાળી નાખવું. તેમજ વોર્ડરો અને ચોકીદાર ઉપર પણ એવો કાબુ રાખવો કે, જ્યાં કંઈ કઈ જાતની માલમતા તેલનેશ થાય અથવા કમી થાય તો તે પોતાની અક્કલ હુશીઓરીથી પાછો પેદા કરી લાવે, તેમ છતાં જે ન પેદા કરે તે તેને નેકરીમાંથી બરતરફ કરે અને તેને જવાબદાર પણ તેને જ ગણુ. (૪૫) ગુમ માલ અને મૈયત માલની તજવીજ રાખવી, અને માલિક અથવા વાર મળે તો તેમને આપી દે, ને ન મળે તે કઈ ભરૂસાદાર (અમીન)ને આપી તેની વિગતવાર હકિકત હજુર સરકારમાં મોકલવી. જે તેને હકદાર આવી મળશે તો તે પામશે. આ કામમાં શુભેચ્છકપણું અને નેક નિયતને કામમાં લેવી. પરંતુ એવું ન બને કે જેવું તુર્ક ભૂમીમાં થાય છે. (૪૬) એવી પાકી તજવીજ રાખવી કે દારૂની અસર તાબાના દેશમાં થાય નહીં; તેમજ મધુપાન કરનાર, વેચનાર તથા ભકી કરનાર - ળાઓને એવી શિક્ષાનો હુકમ કરો કે જેથી લોકોને શીખામણ મળે. (૪૭) બજારમાં નીરખ (ભા) નકકી કરાવવા ને એવું કદી થવા દેવું નહીં કે પૈસાવાળા ઘણું ખરીદ કરી ડું કરી વેચે. (૪૮) જશન નવરોઝી ( સૂર્યનું ધનમાં જવું) એટલે ધન રાશીમાં સૂર્ય જવાના દિવસનો તહેવાર તથા ઈદના તહેવાર વખતે દરબારોની ધામધુમને બંદેબસ્ત રાખો. મોટો તહેવાર નવરેઝ છે કેમકે તેનો પ્રારંભ સુર્યની ધન રાશીને છે અને ફરવરદી મહીને શરૂ થાય છે બીજા નવરઝની હદ ( તહેવાર ) પણ મજકુર; ભાસજ છે કેમકે તે દિવસ શરફનો એટલે