Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૮ ] હમણા બીજાઓને ઇજાજ થાય ત્યાંસુધીમાં સુલતાને દિલ્લીના અખાદwહ સિદ્ધર લોધીનો ભાઈ મલાઉદીન લેધી કે જે, સુલતાન બહાદુરના વખતમાં અત્રે આવીને કરી રહ્યો હતો તેને અને શજઅતખાનને દરીઆખાન સાથે થએલી લડાઈમાં વચમાંથી કાઢી નાખવા જોઈએ એ વિષે સુલતાને કોઈપણ અમીર અથવા પ્રધાનેથી અભીપ્રાય લીધા શિવાય હુકમ કર્યો તેથી એ અમીરને ગરદન મારી શૂળીએ લટકાવી દીધા અને પિતે એકાંતમાં બેસી રહી ત્રણ દિવસ સુધી કોઈથી મળે નહીં.
ત્રીજે દિવસે આલમખાં લોધીએ ઇમાદુલ મુલ્કને કહ્યું કે “અલાઉદીન લોધી અને સજાઅતખાન આજ ત્રણ દિવસથી શણી હેઠળ પડેલા છે. સુલતાનને અરજ કરી દાટવાની પરવાનગી મેળવો.' ઈમાદુલમુક દરબારમાં આવ્યો. ત્યાં અરજી કે જેનું નામ મુહાફિઝખાન હતું તે સુલતાનની હજુરમાંથી બહાર આવીને પુછવા લાગ્યું કે “તને તો જાગીરમાં જવાની પરવાનગી મળી છે છતાં પાછા આવવાનું શું કારણ છે?” ઈમાદુલમુશ્કે કહ્યું કે “સુલતાનને અરજ કરે કે જે આજ્ઞા આપે તે અલાઉદીન લોધીને દાટવામાં આવે આ સાંભળી તે દુષ્ટ પિતાના મનથી હસીમાં ઝેર ભેળવીને કહ્યું કે એ મલેક ! આજ તો એ બે લુણહરામે ભરાયા છે પરંતુ થોડા વખતમાં સઘળાઓ એમને જઈ મળશે.” એ સાંભળતાં વારે ઇમાદુલમુકના અંતઃકરણમાં અગ્નિ વ્યાપી ગઈ. જે સાંભળ્યું હતું તે વિષે આલમખાનને ખબર કરી અને કહ્યું કે જે થોડા દિવસ આયુષના ભેગવવા હોય તે આ દુષ્ટ અરજીને ઘર કરો અને સુલતાનને નજર કેદ રાખે.” આટલું કહી પોતે કુચ કરી જાગીરમાં જતો રહ્યો.
આલમખાન અને વહુલ મુલક વિગેરે અમીરો તથા સઘળા લશ્કરે એકમત થઈ ઠરાવ કર્યો કે જ્યાં સુધી ચરજીને ઠાર ન કરીએ ત્યાંસુધી સુલતાનને સલામ ન કરવી. પહેલાં અલાઉદીન અને રાજાઅતખાનને ભેદાવ દઇ સર્વ ભેગા મળી જે મજીદ સુલતાની દરબાર પાસે હતી તેમાં આવી ભેગા મળીને બેઠા અને સુલતાન ત્રણ દિવસ અને રાત સુધી ઘેરાએલે રહ્યો. એવી રીતે ત્રણ ઓહોનિશ પસાર થયા પછી છેવટે પાણી ખુટયું તેથી સુલતાને સંદેશો કહાવીને પુછાવ્યું, ત્યારે સઘળાએ સર્વાનુમતે મેં તથા મનથી કહ્યું કે “અમે સુલતાનના સેવક છીએ, પરંતુ ચરજી જે હાલ દરબારી