Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
{ ૮૭ ]
- ઠરાવ રાખ્યા છે કેજેએ શ્રીહજુર દરબારની સનદી અથવા હુકમોથી બંદોબસ્ત અયે જાતે નેમાયા હાય તે બંદોબસ્ત કરવાની પંક્તિમાં નોંધાય, તથા જે લેાકા નાઝિમ (બંદીખરત કરનાર) તેમાય અથવા નાયબ નાઝિમના આધા પામે તે લેાકાને અથવા કુમકને વારતે આવેલા હાય તે તેમના પેઢામાં લખાય. હવે મિરાતમાં ઘણાખરા દફતરી અને માલી નાવે છે તેથી અને ઘણાખરા તામેારીના બંદોબસ્તના કામાર્થે આવેલા તેથી દરેક વખતના દીવાને દરેક બાદશાહના નાઝિમાની સાથે લખાયા છે અને ખબર ન મળવાથી તથા વિવેચન લખાણને લીધે ફેાજદારા તથા અમલદારાને મુકી દીધા છે; પરંતુ યે ગ્ય કારણને લીધે કેટલાક લખાશે. કેમકે નાઝિર અને પ્રધાનપણુ સાથેજ છે તેથી ટુકુ' લખ્યું છે.
.