Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
( ૧૦૫ ]
શ્રેષ્ટ ભાગમાં પંકાય છે. સધળા શહેરામાં અમદાવાદ એક એવું શહેર હતું કે જેમાં ૨૮૦ પુરાં રતાં ( પુરાં એટલે વસ્તીનેા એક મેાટા જથ્થા, કે જેમાં મેટી મારતા હોય.) અને સારા સારા શેાભીતા મટા હતા. તે દરેકને ચિત્ત લગાડીને જોઇએ તે તે પે તેજ એક મેાટુ શહેર છે એમ માનીએ.
તેહના દિવસે બાદશાહે તે સ્વર્ગસમાન ભૂર્મ ઉપર ભાગ્યશાળી છાયા નાખી, અને અથાગ સાનું મસ્તકઉપરથી વારીને દાન કરવામાં આવ્યું. કેટલાક દિવસ પછી અમીનખાનગારીની અરજી તથા ઉત્તમ પ્રકારની પેશકશી દરબારને ઘટતી હજુરમાં આવી તેવીજ રીતે ઇમ્રાહીમ હુસેન મીરજાએ જી તથા ઉત્તમ પ્રકારની પેશીઓ માકલાવી પરંતુ એ ખરા મનથી મોકલેલી નહાતી તેથી ખુલ કરવામાં આવી નહીં.
પેહેલા સુબે! મીરજાકાકા
હિંદુરતાનના મોટા શહેરામાંનુ શહેર ખરું પુછે। તે આખી દુનિયામાં શ્રેષ્ટ ગુજરાત, ખાદશાહના સધીની ધારાપ્રમાણે જતાઇ ગયુ. તેથી અમદાવાદની સત્તા તથા ખાખરત મેટા ખાન મીરજાકાકાને સોંપવામાં આવ્યાં અને મહી નદીની આ બાજુનાં પ્રગણા મદ્દતુલમુલ્કની જાગીરમાં અપાયાં અને ખીજા પ્રગણાંઓ જેમકે વડાઢા, ચાંપાનેર અને સુરત વિગેરે જેમની ઉપર મીરજાલેાકાના કમો હતા, તે મીરા લેાકેાને પકડી સ્વાધિ! કરવાની શરતથી ગુજરાતી અમારે કે જે તાણેદાર થયા હતા તેઓને ઈનામ આપવામાં આવ્યાં.
એ વાતને કેટલાક દિવસા વિતી ગયા બાદ બાદશાહે એવા અભીપ્રાય પ્રગટ કર્યાં ખારા સમુદ્રની ભેટ લઇ પરત અકમરામાઢ રાજધ.ની તરફ જવાના કે વજડાવવા.
શાખાન માસની તારીખ ૨ જી, સામવાર, સને મજકુરને દિવસે અમદાવાદથી ત્રીશ ગાઉ ઉપર આવેલા ખંભાત બંદરે સરકાર સ્વારી ગઈ. ગુજરાતી અમારા મુસાીની તૈયારીની તક મેળવવાને બહાને આજ્ઞા મેળવી કેટલાક દહાડા શહેરમાં રહ્યા. હકીમ એનુલમુલ્ક કે જેની પાસે રાજ્યકારેાબારનુ જોખમ હતું તેને પાકા કરીને કેટલાક દાખસ્ત તથા
૧ જેની માનું દૂધ પીધામાં આવે તે ફાફા અથવા કાકલતારા કહેવાય છે,