Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૧૦૯ ]
હજારા યંત્રેના આધારે પસાર થઇ, પાતે શત્રુઓ ઉપર પહેાંચી ગયા, યુદ્ધ અગ્નિ ભડકી ઉઠી. બાબાખાન કાશકાર અને શુરાઓની એક ટાળીએ શત્રુઓ ઉપર બળ વાપરી તેમના પગ ઉઠાવી દીધા. પરંતુ ખીન્ન બહાદુર પ્રાણુ ખળીદાન કરનારાઓએ હિમ્મતરૂપી પગને જમાવીને કેદમાં પકડાએલાઓને મારી ધુળધાણી કરી દીધા. આ વેળાએ કેટલાક સરકારી લુણુહલાલ દીકરા કે જે રરતાએના ખરાબર નહીં હોવાના કારણથી વિખરાઇ ગએલા હતા તે સઘળા આસપાસથી આવીને ભેગા મળી ગયા અને યુદ્ધઅગ્નિ વધારે ભડકી ઉદ્દી. જે વખતે મશાહ દુશ્મનાના નાશ કરતા હતા તે વખતે વરની ઘટ ઝાડી વચ્ચે નડી, તે વખતે સામા માણસા પૈકી ત્રણ જણ કર્મહીણ ખાદશાહ તરફ વધી આવ્યા, અને તેએમાંથી એક રાજા ભગવંતદાસ ઉપર આવવા લાગ્યું; રાજાએ તેના ભાલાને રોકીને તેની ઉપર હાથ કર્યાં. આ વેળાએ એ ખજા વારે। બાદશાહ ઉપર દાયા; તે વખતે ખાનઆલમ, શાહકુલીખાત મહેરમ અને બીજા કેટલાક માણસેા કે જે બાદશાહની પાસે હતા તેઓને ઘેાડા કુદાવવાનેા અવસર મળ્યા નહીં. તે વખતે તે શૌર્યતાના મેદાનના વાધ (બાદશાહ) રત્તાના બળના આધારે પેાતાના તેજસ્વિ ઘેાડાને થુવર ઉપરથી કુદાવી દઈ, શત્રુઓને મારી ખપાવવાના કામમાં જઇ પહેાંચ્યા; અને પેલા એ હીકર્મીઓ નહીં ટકી શકવાથી નાસવા લાગ્યા. બ્રાહીમ હુસેન મિરઝા પેાતાનું ભાગ્ય ફરી જવાનાં ચિન્હા જોઇ શુરાઓની કાકીર્દીમાં નામ નેોંધાવવાની યુક્તિ હાથથી ખાઇ, ગભરાઈ જઈ નાસવા લાગ્યા. તલવારથી ખચી ગએલા હારા માણસામેાતની ભમરીમાંથી મહામુશ્કેલીએ સહિસલામતીના કાંઠા ઉપર પહેાંચવા પામ્યા; અને હુશિયાર સન્યાના શુરાએએ તેની પુંડ લઈ ઘણાખરાને તિવ્ર ધારવાળી તેજસ્વિ નગ્ન તલવારના ભક્ષ કરી દીધા. આ પ્રમાણે અચલિત, અલ્ગ અને કિર્ત્તિત્રત ખાદશાહીનાં ભાગ્યને લીધે આવી ફતેહ સૃષ્ટીમાં અમર કિર્ત્તિ તે ખ.દશાહને મળી. જ્યારે શત્રુનું જેર પડી ભાગ્યું તે વખતે બાદશાહ । ઉતારા સરનાલ કસબામાં થયા. મુર્ખખદખશીને જયપત્રિકાસહિત સન્યામાં મેલ્યા. ખીજે દિવસે તેને ડંકા વગડાવી ફેાજને જઈ ભળી શાહકુલીખા મેહરમ તથા સાદિકખાનને અહા૬. શુરા લાાની કેટલીક ફેજ સાથે સુરત ઉપર નિમ્યા.