Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[૧૦]
વિગેરે સધળા અમીરેાને જય પામતી સન્યાસહ કુચ કરતું લશ્કર મનાવી તે સાથે રવાને કર્યો.
અક્બરની સ્વારી.
સે.મવાર તારીખ ૨૨ માસ ઉસ્સાની સન મજકુરના દિવસે અજમેર શેહેરથી ગુજરાત તરફ રવાને થયા.
જ્યારે સ્વારી નાગપુરની હદમાં આવી તે વખતે કલાનખાન તથા ખીજા અમીરે। જે સ્વારીના લશ્કરમાં હતા તેએ સી. હીની હદમાં પહોંચી ગયા હતા. સીરેાહીના રાજા માનસીંગ દેવડાના મનમાં ખાટી શકાએ ઉભી થવાથી મિત્રાચારી તથા દોસ્તીના અંગે કેટલાક રજપુતાને આમત્રણાર્થે કલાનખાનની સેવામાં મેાકલ્યા. આમત્રણકાર્ય થઇ રહ્યા પછી વિસર્જન થતી વખતે ખાનસાહેબ હિંદુરતાની ધારા મુજબ એક એકને પાન સેાપારી આપવા લાગ્યા. તે અવસરે એક રજપુતે ખાનસાહેબની પાસે આવી જમધર કાઢી ખાનની ગરદનમાં ધાંચી દીધા. તે જમધર ખભામાંથી ત્રણ આંગળ બહાર નીકળી પડયેા. તે વખતે ખાનના એક નાકર બહાદુરખાન નામના માણુસે તે રજપુતને પકડીને ભોંય ઉપર નાખી દીધા અને સદ્દિકખાન તથા સુહમ્મદ ફુલીખાને તે નિર્દોષ માણસને તલવારના ધાથી મારી નાખ્યા અને તેના સાથીઓને પણ મારી નાખવામાં આવ્યા. એ બનાવ પછી તરતજ સરકારી વારી પણ આ સન્યાને આવી મળી. હવે સીરાહીના લેાકેાથી અહિચકારૂં કામ બનેલુ તેથી હુકમ કરવામાં આવ્યા કે, શુરા લોકો ! બહાદુર સન્યાને લઇ તે તેાકાની લેાકાનાં ટાળાંને પકડી લાવે. આવેા હુકમ સાંભળી તે તાકાની લોકાપૈકી ધાખરા ગામ મુકી દઇ ડુંગરામાં સંતાઇ પેઠા, ખુતમાં વીંટાળેલી એક ટાળી, જેને માંચતાડ કહે છે તે પૈકીના કેટલાએક દેવળની આસપાસ ધુળમાં પડેલા હતા. લખવા મતલબ કે, જ્યારે પાટણની હદમાં લશ્કર આવી ઉતર્યું ત્યારે શાહ કુંખરૂદીનને સહાય આપી આનાપત્રિકાસહિત એતેમાદખાનની પાસે માકયેા, કેજે વારંવાર નિષ્કપટ અરજીએ શ્રી દરબારમાં મેકલતા હતા અને બાદશાહી સ્વારીની પધરામણીની વિનંતી કરતા હતા. ડીસા મુકામે પધરામણી થઇ ત્યારે ખબર આવી કે શેરખાં પાણાદીએ અહમદા
સીરાહીના શૂરા.
સારાહી અને અકબર.
ગુજરાત પાટણમાં પધરામણી.