Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
દિલ્લીનુ–દાર.
આ કેવું ઉત્તમ ઉંચી પઢીવાળુ પેઢી નામું અને આ કેવુ' સર્વોત્તમ કુટુંબ છે. કે માનવંતા ખાપાએથી અને નામીચા દાદાએથી મનુષ્યજાતીના પ્રથમ પિતાશ્રી આઠમ સુધી ઉંચાપણાની પદવીઓમાં અને મેટાપણાની ઉંચાઇમાં સઘળા ખાદશાહેા અને શહેનશાહેા, બાદશાહી બક્ષીશ આપનાર એવાં રાજ્યચિન્હોથી થએલા છે. જાણે કે ખુન્નાઈ શ ગયેાગ્ય, સત્તાધાર વસ્ત્ર અને રાજ્ય તથા રાજ્યસંપાદન મહા આજ્ઞાઓની ચાર ખુણાની ટાપી, આ નામદાર લેાકેા કે જે તાજ તથા રાજના ધણી છે તેમના શીરે ખીરાજે છે કે જે, સ્ટીકર્તાએ પાતાના કારખાનામાં એમના વાસ્તે જ તૈયાર કરેલી છે. ઈશ્વર પ્રસન્નતાની ન્યાયી તથા ઇનસારી રૂઢી અને પસદ પડેલા પરાપકાર તથા પરમાના ગુણા તે સર્વ શક્તિવાને તે પવિત્ર સ્વભાવવાળાએમાં ભેગા કરેલા છે તે ખરૂં છે. જો ઇતિહાસ ઉપર નજર નાખીને જોઇએ, વિચાર ચક્ષુથી નિહાળીએ અને સત્ય તથા ખરા શેાધ ભણી તપાસ કરીએ તે આસપાસના રાજકર્તાએ, પાડપાડોશના સત્તાધારીઓ અને સાતે ખંડના નામદારા આ ખળામાંથી ભેગું કરનાર અને આ પ્રકાશથી ચકચકિત થનારાજ જણાશે. ખીજા દેશના રાજકત્તાએથી કેવળ આ જુદુજ કારખાનુ’ છે. ઇરાન, તુર્કિસ્તાન, શામ, અરબસ્તાન અને આફ્રિકા દેશના દરેક, સેવારૂપી વહીવટ એનાથીજ કરે છે અને પેાતાના ભાગ પ્રમાણે લાભ લેછે. સઘળી મેટાઈ, રાજદાદ, રાજ્યના વિસ્તાર, બળ અને દોલત છતાં કોઈપણ કૃત્ય, કે જેથી ગ અથવા અભીમાન આવી જાય એવું એમનાથી બન્યું નથી અને કોઈ વેળાએ એક હલકા ચાકરનું પણ નામ તુચ્છપણાથી એમની જીભ ઉપર આવ્યું નથી. તેમણે પ્રસિદ્ધ ધર્મને ચાલુ કરવા અતિ ઉત્કંઠા દેખાડી છે.
ઉપદેશ વાતા.—એવું કહે છે કે જ્યારે શ્રી ખીજા સાહેબકિાન ૧ શુર તથા બૃહસ્પતિ એકજ રાશીમાં હેાય તે વખતે જન્મેલેા.