Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૧ ]
સુલતાન કુતબુદ્દીન. (જલાલખાં તે મુહમ્મદશાહને કુંવર) તેની બાદશાહતને વખત,
માહે મોહરમ સને ૮૫૫ હિજરીમાં સુલતાન કુતબુદ્દીન બિન મુહમ્મદશાહ કે જે તે વખતે નડીઆદમાં હતો તે પ્રધાનો તથા અમીરોના તેડયાથી આવી તખ્તઉપર બેઠો અને તેના ૮૫૧ હીજરી. બાપદાદાના ધારા પ્રમાણે લશ્કરીઓને પશાક તથા ઇનામ આપી ખુશ કર્યા.
આ વખતે માલવાનો બાદશાહ સુલતાન મહમુદ ખિલજી ગુજ. રાતનો દેશ છતવાને મનસુબે પિતાની રાજધાનીથી નિકળી આ તર૪ સૈન્ય ચાલુ કરી અને સુલતાનપુરની હદમાં આવી ઉતર્યો અને ત્યાંથી કુઉપર કુચ કરી દેશ ઉજજડ કરતો ચાલ્યો, આ વેળાએ સુલતાન મહમુદને ખબર થઈ કે સુલતાન કુતબુદીન તૈયાર થઈને મહી નદી ઉપર ખાનપુરમાં બેઠો છે, એથી આ ખબર સંભળી મેહમુદ ખિલજી કપડવંજને રસ્તે પડ્યો અને મજકુર કસબાની હદમાં બેઉને મેલાપ થયો અને સુલતાન મેહમુદ હારીને નાસી ગયે. આ બનાવ ૮૫૬ ના સફર માસની ૧ લી તારીખ શુક્રવારને દિવસે બપો. ૮પ૬ હિજરી. અને એજ વર્ષમાં પિો ફાટતાંની વખતે છ હજની ૮ મી તારીખે સૈયદ બુરહાનુદીન કુતુબે આલમ સાહેબ ગુજરી ગયા. તે વખતના એક વિદ્યાર્થીએ-મતલએ યેમત રવી આ ( એટલે ઈદને પ્રારંભ મળસકે , એમાંથી વર્ષ કાઢયું છે.
વાત-જ્યારે સુલતાન મહમુદ ખિલજી ગુજરાતની સરહદ ઉપર પહોં, કેટલાએક સરકારી કલમ (સીવીલ વાળા લોકો જેમણે સુલતાન કુતબુદીનની ઇતરાજી મેળવી હતી તેઓ જઈ મેહમુદ ખિલજીને મળ્યા, સુલતાને ગુજરાત દેશની વહેંચણી કેવી છે તે પૂછયું, અને તેઓના બતાવ્યાથી જોયું કે જાગીરના બે જાતના સીપાઈઓની જાગીર અને બદશાહી ખાલસામાં છે, અને એક ભાગ ધર્માદામાં લોકોને રોજન તથા સાલી આણમાં વપરાય છે, ત્યારે મે મુદે કહ્યું કે ગુજરાત હસ્ત કરવાનું કામ ઘણું કઠણ છે. દિવસનું લકર સાદાતવિગેરે પણ તૈયાર રહે છે ને રાતનું પણ હેય છે.ટુંકામાં સુલતાન કુતબુદ્દીન જય પામી જય જયકાર કરતો અહમા