Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૩૯
રાવભડલીક પોતાના દેવલમાંથી લાવ્યેા હતેા તે સધળી લશ્કરીઓને નામમાં આપી દીધી.
૮૭૮ હિજરૉ.
ત્યારપછી સિઘ્ધદેશ જીતવાને આગ ૫ વા-ધણા કેદીઓને પકડીને સિ ંધથી જુનાગઢ લાવ્યેા તેજ વર્ષમાં જગત સ’ખા દ્વાર ઉપર જય મેળવી. સુલતાનનું તે જગ્યા લેવાનું કારણ એ છે કે સુલ્લાં મેહમુક સમરકદીએ એવી ફરીઆદ કરી કે તે પેાતાના કુટુંબસહિત વહાણમાં બેસી જતા હતા ત્યાંના ધર્મ અજ્ઞાનીઓએ તેને પકડી લીધા, રસ્તાનાં દુઃખા અને તેની મુસાફરીના ઉતારાનાં. સંકટા વિસ્તારથી મિરાતે સિકદરીવાળાએ વર્ણવ્યાં છે. જો ઇચ્છા હાય તા તે તરફ્ લક્ષ દો. આ ફતેહ સને ૮૭૮ હિંજરમાં થઈ, કે જે કોઈપણ બાદશાહના વખતમાં (સખાદ્વાર કિલ્લો તેડુ થયા) થ નહેાતી. જગતના દેવળા અને મુર્તી ભગ કરતી વખતે સુલતાને એ રકાત નિમાઝ પઢી ખુદ્દાના ઉપકાર માની પેતાનો રસનાને સ્વાદીષ્ટ કરો. મુસલમાનાએ દેવળા ઉપર તે વખતે ખગેા પાકારી મુલ્લાં મેહમુદસમરકંદીનુ કુટુંબ કે જે, બધીખાનામાં હતું તેને મુક્ત કર્યું. દેવળામાંથી ઘણા માલ, માણેક, મેાતી વિગેરે ઝવેરાત ત્યાંથી મળી એવું કહેવાય છે. ત્યાં એક મસ્જીદ બંધાવી અને ખારાક ભેગા કરી મલેક તાગાન માનનામ ફરહતુ મુલ્કને જગતના સ'ખાહાર દેશ સ્વાધન કરી પોતે જુનાગઢ પાંગ કર્યાં.
સને ૮૮૦ હિજરીમાં સ પીગના ગર્વયાગ્ય શાહઆલમ સાહે અનું મૃત્યુ થયું, એમની કબરના ઘુમટ કે જે રસુલઆબાદમાં છે તે બાંધવાનુ માન સુલતાન મેહમુદના માટા અમીર પૈકી તાજખાન નરપાલીને મળ્યું છે.
૮૯૦ હિજરી.
મજકુર તારીખ ૧૩ માહે જમાદીલઅવ્વલ શુક્રવારને દહાડે જુનાગઢ જેને મુસ્તફાંઆબાદ કહેછે ત્યાં આવ્યા, અને સુલતાને સાંભળ્યું હતું કે કેટલાક મલબારી લોકોની ટાળીએ કાટી તૈયાર કરી ગુજરાતના બંદરાના રસ્તા બંધ કરી ચાંચીયાનુ કામ કરે છે. તેથી ત્યાંથી ચાચા તરફ લક્ષ દોડાવ્યુ, અને પેાતાની બુદ્ધિથી કેટલાક વહાણા બનાવરાવી મલબારીઓની શિક્ષાને વાસ્તે નિમિત કર્યાં, અને પાતે ધોધેથી ખંભાત આવ્યા ત્યાંથી ક્ષર
નાકા સન્ય દરીયાના
દાબત.
પ્રજાપાળક નિતી.