Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
૨૭
વાત—જ્યારે સુલતાન મેહમુદ મેગડાએ ગિરનાર અનેજુનાગઢ તેડ કરના. મનસુત્રા કર્યા ત્યારે ખજાનચી ( ભરી ) તે હુકમ કર્યો કે પાંચ કરોડ રોકડ, જસત કેજે સાના સિવાય હાય હો ‘તે સાથે લેવી, અને હથીઆરના દરેગાને હુકમ કર્યા કે ૧૭૦૦ તલવારા મિસર દેશનાં અને જ નાની, તથા મગરે ( તુનસ વિગેરે ઉત્તર આકાની) અને ખુરાસાની (મ્મુફગાની) જે દરેકની ઉપર ગુજરાતના તાલથી છશેર સાનુ... હાય અને આગમાં આખું ચારશેર હાય અને ૩૮૦૦ અહુમદાબાદી તલવારો કે જેની મુદ્દા ચાંદીની હાય, તે તેના તાલ જુદા જુદા હાય કે ઉંચી જાતની, પાંચશેરની અને હલકી ચારશેરની અને ૩૭૦૦ ખંજર તથા જમધર કે જે દરેકને તેાત્ર ત્રણશેરી અને એક શેર સૈાનાના હોય તે સાથે લેવા, અને તબેલાના દરેગાને હુકમ કર્યો કે એક હજાર ઘેાડા તાજી અને તુરકી જાતના અમારા વાસ્તે સાથે લેવા. આ ધેરા ચાર દિવસ ુ રહ્યો તે વખતમાં એ સઘળું સેાનુ, ચાંદી, ઘેાડા વિગેરે સન્યાને બક્ષી દીધું અને કેર વરતાવનાર લશ્કર દેશની આસપાસ મેાકલાવી દીધું. આ સન્યા જ્યાં પહોંચી ત્યાં જય પામી ઘણે માલ લઈ આવ. રાવ ડિલકે પોતાના વકીલે! માકલી ઘણી નમ્રતા અને અધીનતા જાહેર કરી, સુલતાને વિચાર્યું કે આ વર્ષે આ કિલ્લાની તેહ કરવામાં વિલબ કરવી તેથી પાછા કરી પોતાની રાજધાની તરફઆવ્યેા. સને ૮૭૨ માં સુલતાનના શ્રવણે એવી રીતે આવ્યું કે રાવમંડલિક જે વખતે મદીરમાં દર્શન કરવા જાયછે ત્યારે માથે ત્ર તથા અમુલ્ય વસ્ત્ર પેહેરી જાયછે. સુલતાનને એ વાતથી શરમ આવી જેથી હુકમ કર્યો કે છત્ર અને રાજ્યભુષણ એની પાસેથી લઇ લાંઅને જો ન અ પે તા એના રાજન ખુચાવી લેવું. જ્યારે રાત્રમંડળીકે એ વાત સાંભળી ત્યારે તેજ ત્ર તથા ભુષણા કિમતી પેશક સાથે સુલતાનની સેવામાં મેકલી દીધાં આ લશ્કર પાછું આવતુ રહ્યું. સુલતાને તે ભેટ ગવૈયાઓને દાન કરી દાંધી.
સાર
સને ૮૪ માં ગિરનાર તથા જુનાગઢ લેવાને સુલતાન નિકળ્યે, તે
રાવ મલિક ઉપર
પહેલી સ્વારી.
૮૭૨ હિજરી. મડ
ળૌક ઉપર બીજી ચઢાઈ
અને ફતેહ.