Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
} [ ૩૫ ] ખાતો હતો, અને ઘણીવાર એવી રીતે કહેતે હતો કે જે ખુદા મેહyને બાદશાહી ન આપત તો તેનું પેટ કેણ ભરી રાત ? . સુલતાનનું પુરૂષાતન પણ ઘણું હતું. કોઈ સ્ત્રી તેની પાસે રહી શકતી નહતી, પરંતુ એક સિદણ કે જે ઉંચી જુવાન હતી. તેને સુલતાન પોતાની રાણીઓ પાસે ગયા બાદ પુરૂષાતન. મળ્યાથી સંતોષી થતો હતો.
તેની ઉમર તેર વર્ષ, બે માસ ને ત્રણ દિવસની હતી. જે વખતે તે ગાદી ઉપર બેઠે તે વખતે પોતાના બાપદાદાના ધારા પ્રમાણે સન્યાને ઇનામ ઇકરામે આપી રાજી ખુશી કરી હતી. જ્યારે ગાદીઉપર બેઠાને કેટલાક માસ થયા ત્યારે કેટલાક અમીરોએ મલેકશાબાન ઈબાદુલમુકની સાથે દેશભાવ રાખી તેને પાયમાલ કરવા અને તેના હોદા પરથી ઉતારી પાડવાની કોશીશ કરવા લાગ્યા, સુલતાનને તેના વિષે શું બોલી તેને કેદ કરાવી પગે બેડીઓ નંખાવી દીધી. રાતની વખતે હાથીખાનાના દરોગા અબદુલ્લાએ અમીરોના હેતુવિષે સુલતાનને અરજ કરી કે ઇમાદુલમુક સરકારનો નિમકહલાલ છે, લુણહરામ નથી. છેવટે કેટલાક ખાસ સરકારી કરની સલાહ લઈ
મા દુલમુકને છુટો કરી આ રાજદ્રોહી અમીરોને પકડવા અને તેમનાં ઘરો જપ્ત કરવા હુકમ કર્યો, આ લુણહરામી અમીને જ્યારે ખબર થઈ ત્યારે પિતપોતાનું લશ્કર લઈ ભદ્રમાં દાખલ થયા તે વખતે સઘળા મળી સુલતાનની સેવામાં ત્રણસો નોકરો જે હાજર હતા તેમને સુલતાને હુકમ કર્યો કે આ લુણહરામીઓ ઉપર હાથીઓને મુકી દો. પાંચસો છો હાથીઓએ એકજ વખતે ધસારો કર્યો કે જેથી અમીરોનું લશ્કર વિખરાઈ ગયું અને અમીરો નાસી ગયા. દરેક પકડાઈ આવ્યા ને પોતે કરેલા ગુનાહી શિક્ષાને પામ્યા. ત્યારપછી સુલતાન છો ત્યાં સુધી કોઈએ હુકમ અમાન્ય કર્યો નહીં. જ્યારે રાજ્ય વિરૂધીઓ મરી ગયા ત્યારે સુલતાને બાવન અમી રાને માનનામો તથા જાગીર પગારાથી દરજે ચઢાવ્યા. થોડા વખત ભજ ભારે સન્યા ઉભી થઈ. અને રાજ્યમાં સઘળે આનંદ વરતાઈ ગયો. | સુલતાને એવો કાયદો કર્યો હતો કે અમીરે અથવા સિપાઈઓ પૈકી કઈ કપાઈ જાય અથવા મૃત્યુથી મરે, તે તેની જાગીર તેના દીકરાને આપતા; જે તેને પુત્રન હેય પ્રજા પાળક રાજનિતી. તો તેની દીકરીને અડધી જાગીર અપાતી, જે છોડી પણ ન હોય તે તેના સંબંધીઓને જોઈતું આપતો હતો કે જેથી દુન્યાના