Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[૫૫]
ને મનસુખે નિકળ્યા તથા ત્યાંથી અહમદામાંઢ થઇને મુહમ્મદાબાદ એટલે ચાંપાનેર આવ્યેા.
આ વખતે સુલતાનનુ' દેશાટણ કરવું એ, કહેવતરૂપ થઈ પડેલ હતું લેાકા કહેતા કે મહાદુરશાહી દાડો સુલતાન બહાદુરની સધળી દોડની સવારી લખવામાં આવે તા મૂળ હેતુથી દુર રહી જઇએ. આ પાનાંઓ ઉપર જે લખાયાં છે તે ટુંકમાં સારસંગ્રહ છે. જે વિસ્તિ જોએ તે મિરાતેસિકંદરી વાંચેા.૧
સુલતાનની સ્વારીની વગરૂપ કહેવત થઇ પડી હતી.
ટુકામાં સન ૯૩પ માં આદિલખાનના દીકરા મુહમ્મદખાન કે જે સુલતાના ભાણેજ થતા હતા તે દાલતાબાદ તરફ ગયેા. એવુ કહેછે કે આ ચઢાઈમાં એક લાખ સ્વારે। અને નવસેા હાથીએ સુલતાનની સ્વારીમાં હતા, ત્યાંના કામને ફૈસલેા કરી દીધા.
૯૩૫ હિજરી. દોલતાઞાદની ચઢાઈ.
મજકુર વર્ષના શુઅરાત માસમાં પોતાના રાજનગરમાં આવ્યા અને તારીખ ૨ જી મેહર્રમમાં સન ૯૩૬ માં દક્ષિણ જીતવાનું આર્યું. ધાર મુકામે ઘણાખરા ગરાસીઆ દક્ષિણના અને મકલાનાના રાજા ભરથ સુલતાનની સેવામાં હાજર થયા. સુલતાનના હુકમ પ્રમાણે ચેવલઢ તથા અહમદનગર તર લશકર માકલી ખીજી તરફ લુટફાટ કરવા નિમી દીધું અને દક્ષિણનાં ઘણાં શહેરામાં સુલતાનનું નામ ખુતબામાં દાખલ કરવામાં આવ્યું. શુભરાતની છેલ્લી તારીખે મજકુર સતમાં પાછા પુરી મુહમ્મદાબાદ આવ્યેા, થોડાક માણસા લઇ જલ્દ દેશાટણ કર્યું. સન ૯૩૭ માં વાખડાના રાજ્યને હસ્ત કરવા ચઢાઈ કરી અને ત્યાંથી ઇતિહાસ (સિકંદરી)માં વિસ્તારથી લખ્યા પ્રમાણે માંડુગઢ તાબે કરવા ગયેા. કેટલાક દિવસ વિત્યા પછી શુઅરાત માસની તારીખ એગણત્રીશ સતે મજકુરમાં સુલતાન પેાતાની જાતે કેટલાક માણસા સહીત કિલ્લાની દીવાલ કે જે ઘણી ઉંચામાં ઉંચી હતી તેનાપર ચઢી માંડુંગઢન ૧ તારીખ બહાદુરશાહીની આ ઠેકાણે ખેાટ છે,
૯૩૬ હિજરી
દક્ષિણની ચઢાઈ.
૯૩૭ હિજરી.
વાખડા તથા માંડુ
ગઢની ફતેહ.
કિલ્લાને તેડ