Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
સને ૧૭ હિજરીમાં ગિરનારના અધર્મીઓ ઉપર ચઢાઈ કરી તે ગીરનાર સેરઠને પ્રખ્યાત કિલે છે. ત્યાંનો રાજા મંડલીક લડાઈમાં હાર પામ્યો અને કિ. ૮૧૭ હીજરી. લામાં ભરાઈ બેઠો, એવું કહે છે કે અત્યારસુધી તે દેશ ઈસલામી દીપકથી પુરેપુરો પ્રકાશ પામ્યો નહોતો, પરંતુ જુનાગઢને કિટલે કે જે ગિરનારની તલેટીમાં છે તે સુલતાનના હાથમાં આવ્યો, ભારઠના જમીનદારોએ સુલતાનના શરણે આવી ખંડણીઓ (પેશકશીઓ) કબુલ કરી. - ૮૧૮ હિજરીમાં સિધપુરના દેવલને હસ્ત કર્યું. ( જમાદીઉલ અવ્વલ માસ)
૮૧૮ હજરી. આ ધાર ઉપર ચઢાઈ કરી ૮૧૯ માં. - ૮૯ હિજરી.
૮૨ જીકાદ માસની પહેલી તારીખે સોનગઢના રાજ ઉપર ફતેહ મેળવી અને ૮૨૨ ના સફર માસમાં સેખડાને 'ર કેટ બાંધે અને મોટી મસીદ બંધાવી અને ૮૨૧ હિજરી.
ધર્મ પ્રગટ કરવાને કાજી તથા ખુતબાની ક્રિયા ૮૨૨ હિજરી.
કરનાર ઉપદેશી ઠરાવ્યા અને ઇસ્લામી ધર્મને દાલુ કર્યો.
તેજ વર્ષમાં સુખ! તાબે માનકનીને કોટ બંધાવ્યો અને તેની ચેકીને વાતે લશ્કરી ટુકડી મુકી અને હુકમ પ્રમાણે સુલતાન અહમદના કાકા શમસખાન દંદાની કે જે નાગોરમાં હુકુમત કરતો હતો તેને ત્યાં બદલ્યો, શમસખાનને દંદાના એટલાવાતે કહે છે કે તેના આગલા દાંતની ચોકડી બહાર નીકળી આવી હતી.
સને ૮૨૩માં પિતાના રાજના કામકાજમાં સુલતાન ગુંથાયેલો રહ્યો, જ્યાં જ્યાં ખટપટ હતી તે દૂર કરી દેવળોને તોડયાં અને તેમની જગ્યાએ મસીદો કરાવી, અને કિલ્લાઓ ૮૨૩ હિજરી. બનાવી તેની ચેકીને વાતે લોકોને મુક્યા ૧ સીનેર તાબાને ચીતડને કિટલે બાં, ત્યારપછી દાતા કસબાને
૧ ખતીબ-શુક્રવાર તથા ઈદેમાં ઊંચી જગ્યાએ ચઢી ખુદાની બંદગી કરનાર, ૨ દંદાન એટલે દાંત (ફારસી.)