Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
[ ૨૦ ] રાસ્તીખાનના જુલમથી રડતી ખંભાતની રૈયત પકે મુકતી ઈન્સાર માગવા આવી પહોંચી, તેમને ધારણ દઈ ત્યાંથી રવાને થયો, ત્યારબાદ પાટણ પિહોંચી સુલતાનના શરણે થવાનો હુકમ લખે, રાસ્તીખાન પાંસર ઉત્તર ન દેતાં યુદ્ધ કરવાને અર્થે કે ગગડાવી પાટણ તરફ આવ્યો છેવટે પાટણ તાબાના કાંભુ ગામની હદમાં લડાઈ થઈ. તેમાં ઝફરખાન છો, અને રાસ્તીખાન માર્યો ગયો, તે પછી ખાન પાટણમાં આવ્યો. આ લડાઈ સને ૨૯૪ હિજરીમાં થઈ, ત્યારપછી રિયતના સુખના તેમજ સને છે કે હિજરીઃ • તાબાના માણસોને ન્યાય આપવાના કામમાં મું. થાય અને જે ઠેકાણે ફતેહ થઈ હતી ત્યાં એક ગામ વસાવ્યું જેનું નામ જેતપુર છે
ખરે લોક (મુસલમાની કલમો) ફેલાવવાને ઘણી મહેનત લીધી, પાટણદેવ એટલે સોમનાથના દેવળને સર કરવા તે ભણી લશ્કર મોકલ્યું, અને ઇસલામ શું છે તે ઘણી જગ્યાએ પ્રસિદ્ધ કર્યું અને ગુજરાતના સઘળા શેહેરે ઉપર કબજો કરી લીધે, અને રાતીખાનના જુલમના વાગેલા ઘા ઉપર પારૂપી ભલમની પટીઓ ચોપડી દીધી અને ઉંચથી નીચ સુધી અને બળવાનથી ગરીબો સુધી સઘળાઓને રાજી ખુશી કરી દીધા. - જ્યારે સને ૭૯૬ માં સુલતાન મુહમ્મદશાહે દેહત્યાગ કર્યો અને દિલ્હીના રાજ્યકારભારમાં ગરબડ થઈ ત્યારે તાતારખાન બિન ઝફરખાન કે જેને ૭૯૬ હિજરી. સુલતાન નાસિરૂદીન મહમુદ બિન, સુલતાન મુહમ્મદશાહને વજીર ઠરાવવામાં આવ્યો હતો, તે ઈકબાલખાનના બળથી કંટાળી પિતાના પિતા પાસે ગુજરાતમાં આવ્યો. હવે આ વખતે ઝફરખાન તથા તાતારખાન ઈકબાલખાનનું વેર લેવા સારૂ લશ્કર ભેગું કરતા હતા, તે વખતે ખબર પહોંચી-કે શ્રીમંત સાહેબે કિન અમીર તે મુર ગોગાન દિલીની સરહદમાં પધાર્યા છે અને તેથી કરીને જગ્યામાં ભારે તાન ઉભું થયું છે, અને ત્યાંથી ઘણાખરા લેકે નાસી ગુજરાતમાં આવી ભરાયા.
તે વખતની બાદશાહત ભગવત સુલતાન નાસીરૂદ્દીન મેહ૧ સાહેબ કિરાન, સાહેબ-ઘણી કિશાનકાળ, કાળનાથ.