SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ઝફરખાન બિન વજીહુલમુલકની હુકુમત. ગુજરાતના મુલતાનાની બાદશાહતની સ્થાપના, હવે આ પાનાઓ લખવાના મૂળ હેતુ એછે કે જે બીના ગુજરાતના સુલતાનાના રાજ્યની સમાપ્તી અને શ્રીમંત હુન્નુર સ્વર્ગ૧ ઉમરાની ( અક બર બાદશાહ ) આ દેશમાં સત્તા સ્થપાયા પછી સુબાએની સુખાગીરીમાં જે બનાવા બન્યા તેમની નોંધ છે. તે બનાવા આ દેશની ઉથલપાથલનાં મૂળ કારણા અને આવા શણગારાએલા મુલકના સુખચેતને બરબાદ કરી દુર્દશામાં લાવવાના સાહિત્યરૂપ હતા. આ દેશના રાજકર્તા રાજાએના રાજ્યના પ્રારંભથી ગુજરાતના સુલતાનાના રાજ્યસુધી વાર્તાની માળા પાહોંચી છે; તેથી હવે બેંકે ગુજરાતી સુલતાનાના વખતના બના વાની નોંધના મણકાને કેટલાક પૂર્વે થએલા સુન્ન વિદ્વાનેએ લખાણરૂપી દારા ( ગળામાં ) પરાયા છે, જેમકે-~~ મુઝફ્ફરશાહી અને તે પછી [ ૧૮ ] ગુજરાતની બાદશાહતના પ્રારંભ. અહમદશાહી—હુલવી શીરાઝી નામના કિવએ આ પુસ્તક કવિતમાં લખ્યું છે, તે અતિશે મીડાશભરેલું સંભારણું મુકી ગયા છે. મેહમુદશાહી—આ પુસ્તક સુલતાન મેહમુદ બેગડાના નામથી લખાયું એના કર્તા અઝીઝી છે. મહાદુરશાહી-કોઇએ સુલતાન બહાદુરના નામથી આ પુસ્તક રચ્યું છે. આ પુસ્તકા દરેક સુલતાનની રાજ્યસત્તાની વખતે પ્રસિદ્ધ થયેલ તેથી કાપણુ પુસ્તક આદીથી અતસુધી સંપૂર્ણ હકીકત સમાવેશ થએલુ જણાતું નથી પરંતુ મિરાતે સિકંદરી નામનેા તિહાસ કે જે, ગુજરાતી ' .તુ ૧ બાદશાહને મરી ગયા પછી માનનામ આપે છે, અક્બરનું' આ માનનામ છે, ૨ મિરાતે સિકંદરી તથા મિરાતે અહુબો શિવાય બીત પુસ્તકાના પતા લાગતા નથી.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy