________________
[ ૧૭ ] ·
આ વખતે શમશુદ્દીન ઢામગાનીએ સુલતાનને અરજ કરી કે ગુજરાતની અસલ જમાબંદી કરતાં ચાલીસ લાખ વધારે, અને સે। હાથીઓ સાથે, બસે તાજી ધેાડા અને ચારસા દાસ દર વર્ષે અ પવાતે હું કખુલ કરૂંછું. સુલતાને કહ્યું કે જો ઝફરખાનને નાયબ શમણુ દીન અનવખાન એ કબુલ કરે તે તે શિવાય ખીજાતે નહી અપાય. આ ઠરાવ શમશુદીન અનવરખાંએ કબુલ ન કર્યો તેથી શમશુદીન દામગાની સુક્ષ્મા ઠર્યાં. હવે કરારપ્રમાણે પુરૂં કરવાની તેનામાં સત્તા નહાતી તેથી સુલતાનથી બદલી ખેડા. સુલતાને લશ્કર તેની ઉપર મેાકલ્યું તેમાં તે માર્યા ગયેા. તેને માર્યા પછી સુલતાને મલેક ફૅરેહના તાબામાં ગુજરાત દેશને મુકયે। અને તેને છેલ્લા વખતમાં માન નામ-ફરહતુલમુક રાસ્તીખાન મળ્યું. સુલતાન પીરાઝ સંતે ૭૯૦માં મૃત્યુ પામ્યા. તેનું રાજ આડત્રીશ વર્ષ તે નવ મહિના રહ્યું.
ગ્યાસુદીન ( તેહખાન ફીરોઝશાહના દીકરા ) તું રાજ. ( એને પણ ફ્રીરાઝશાહ બીન કહે છે. )
ફીરાઝશાહના કાળ થયા પછી પીરાઝી લેાકાએ મજકુર સનમાં ગ્યામુદ્દીન બિન ફતેખાં મિન ફીરોઝશાહને તખ્ત ઉપર બેસાડયો, અને તેને ફીરોઝશાહના નામનુ માન આપ્યું જુવાનીના જોરનેલીધે એશ આરામ અને નાચ રંગમાં સુલતાન ગ્રંથાઇ ગયા અને પ્રજા ઉપર કેર વરતાવવા લાગ્યા, સને ૭૯૧ હિજરીમાં મલેરૂકન નાયમે તેને મારી નાખી દાર આગળ તેનુ મસ્તક ટાંગી દ્વીધુ. છ માસ અને અઢાર દિવસ તેણે રાજ કર્યું.
અણુમકરશાહ ( ફીરોઝશાહના કૂળના ) અને મુહમ્મદશાહ અિન ફીરોઝશાહનાં રાજ્ય.
સુલતાન ગ્યાસુદ્દીનના મરાયા પછી અમીરેાએ અબુબકર :નામના પીરાઝશાહના પૌત્રને ધરમાંથી લાવી તખ્તઉપર બેસાડયા, અને તે મુહુમ્મદશાહ બિન સુલતાન ફ્રિઝના હાથમાં પકડાઇ કેદ થયા, અને બંદીખાનામાંજ મૃત્યુ પામ્યા. તેણે એક વર્ષ ને છ માસ રાજ ભાગવ્યું. જ્યારે મુહમ્મદશાહે જીત મેળવી તે વખતે ગુજરાત તથા ખંભાતની રૈયતે
સ્તીખાનના જુલમ અને ગેરબંદોબસ્તની અરજ કરી, સુલતાને ઝફ રખાન બિન વ ુલમુલ્કને ખેા નિમ્યેા. તારીખ ૨ રખીઉલઅવ્વલ સને ૭૬ હિજરીને દિવસે જે રાગ સુલતાનને લાગુ થયેા હતા તે રાગનેા ભાગ થયા. તેણે છ વ ને સાત મહીના તખ઼ ભોગવ્યું.